કરૂણાંતિકા:રાજકોટના રૂખડિયા ફાટક નજીક ઝાડ નીચે રઝડતી નવજાત બાળકી મળી આવી
રાજકોટના રૂખડિયા ફાટક નજીકથી એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકી રેલવે ફાટક નજીક ઝાડ નીચેથી બાળકી બિનવારસી હાલતમાં ઝાડ નીચે પડી હતી. નવજાત બાળકી સાત દિવસનું હોવાનું અનુમાન છે.
કરૂણાંતિકા:રાજકોટના રૂખડિયા ફાટક નજીકથી એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકી રેલવે ફાટક નજીક ઝાડ નીચેથી બાળકી બિનવારસી હાલતમાં ઝાડ નીચે પડી હતી. નવજાત બાળકી સાત દિવસનું હોવાનું અનુમાન છે.
રાજકોટના રૂખડિયા ફાટક નજીકથી એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકી રેલવે ફાટક નજીક ઝાડ નીચેથી બાળકી બિનવારસી હાલતમાં ઝાડ નીચે પડી હતી. નવજાત બાળકી સાત દિવસનું હોવાનું અનુમાન છે. સ્થાનિકોને જાણ થતા બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી. સ્થાનિકોએ ઘટાની જાણ પોલીસને કરી હતી. આ સ્થાને બાળકીને કોણ મૂકી ગયું, તેના માતા પિતા કોણ છે, એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી.
ISISના શકમંદોની શોધમાં NIAએ દેશમાં 100 જગ્યાએ દરોડા પાડ્યા, આતંકી સંગઠન વીડિયો દ્વારા કરી રહ્યું છે ભરતી
ગાંધીનગરઃ રાજ્યમાં હાલ મોડી રાત્રે ઠંડી અને દિવસે ગરમી એમ મિશ્ર સિઝનનો અનુભવન થઈ રહ્યો છે. આજથી ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી ચાર પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો અનુભવાશે. કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાનનો પારો વધતા દિવસ દરમિયાન ગરમીમાં પણ વધારો થશે.
હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધવા લાગશે. અને સોમવાર સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો 14 શહેરોમાં લધુતમ તાપમાન પણ 34 ડિગ્રીની ઉપર નોંધાયુ હતુ. રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા લઘુતમ તાપમાનના આંકડાની વાત કરીએ તો રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરમાં 35.8 ડિગ્રી તાપમાન પહોંચ્યુ હતું. જ્યારે મહુવા અને સુરતમાં લઘુતમ તાપમાન 35.4 ડિગ્રી પર પહોંચ્યુ હતુ. વલસાડમાં 35.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ડીસા, અમરેલી અને પોરબંદરમાં લઘુતમ તાપમાન 34 ડિગ્રી પર પહોંચ્યું હતું. તો અમદાવાદમાં 34.1 ડિગ્રી, વડોદરામાં 34. બે ડિગ્રી, નલિયામાં 34.4 ડિગ્રી, વલ્લભવિદ્યાનગર અને કેશોદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
પોલીસે મુબીનના ઘરમાંથી 75 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આ સાથે ISISના ઝંડાની તસવીર સહિત દસ્તાવેજો અને ઘણી સંવેદનશીલ સામગ્રી મળી આવી છે. મુબીનને વિસ્ફોટકો મેળવવામાં અને તેને તેના ભાડાના મકાનમાંથી બીજા સ્થળે પહોંચાડવામાં મદદ કરવા બદલ પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે NIA એ બુધવારે સવારે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ISISના સહાનુભૂતિ ધરાવતા બે અલગ-અલગ વિસ્ફોટના કેસોની તપાસના ભાગરૂપે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, 23 ઓક્ટોબર, 2022 અને 19 નવેમ્બર, 2022ના રોજ થયેલા તામિલનાડુના કોઈમ્બતુર અને કર્ણાટકના મેંગલુરુમાં ગયા વર્ષે થયેલા બોમ્બ વિસ્ફોટોના સંદર્ભમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.