શોધખોળ કરો

Surendranagar: રખડતાં ઢોરે વધુ એકનો લીધો જીવ, આખલે બાળકને હવામાં ફંગોળીને પટકતાં થયું માસૂમનું મૃત્યુ

રખડતા ઢોરના કારણે રાજ્યમાં વધુ એક માસૂમે જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટિંબલા ગામમાં રમતા બાળકને સાંઢે અડફેટે લઇને ફંગોળતા મોત થયું છે.

Surendranagar:રખડતા ઢોરના કારણે રાજ્યમાં વધુ એક માસૂમે જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટિંબલા ગામમાં રમતા બાળકને  સાંઢે અડફેટે લઇને ફંગોળતા મોત થયું છે.

રખડતા ઢોરના કારણે રાજ્યમાં વધુ એક માસૂમે જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટિંબલા ગામમાં રમતા બાળકને  સાંઢે અડફેટે લઇને ફંગોળતા મોત થયું છે.

રાજ્યમાં રખડતાં ઢોર અને શ્વાનનો  આતંક વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે લોકોનો ગંભીર અકસ્માત થયો હોય અને ઇજા થઇ હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. સુરેન્દ્રનગરના  નાના ટિંબલા ગામમાં પણ વધુ એકનો ભોગ રખડતાં ઢોરે લીધો છે. અહીં  બે સાંઢ અચાનક સામે સામા આવી ગયા અને બાખડી પડ્યાં. આ સમયે દરમિયાન નજીકમાં એક બાળક રમતું હતું. બાળક આ બંને સાંઢની અડફેટે આવી ગયું અને સાંઢે બાળકને હવામાં ફંગોળ્યો. બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો  જો કે કમનસીબે  બાળકનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

LPG Price Hike: હોળી પહેલા અને ચૂંટણી પછી તરત જ સામાન્ય જનતાને મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે. ઘરેલું એલપીજી સિલિન્ડર આજથી મોંઘું થઈ ગયું છે અને તમને ઘરેલું એલપીજી સિલિન્ડર રૂ. 50 મોંઘો થયું છે. દિલ્હીમાં આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયા પ્રતિ સિલિન્ડરના ભાવે ઉપલબ્ધ થશે. તેની અગાઉની કિંમત 1053 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી.

19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘા થયા છે

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે અને તેની કિંમતમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 350.50 રૂપિયા મોંઘા થયા બાદ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 2119.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

જાણો ચાર મહાનગરોમાં LPGના નવા ભાવ

  • દિલ્હીમાં LPGની કિંમત 1053 રૂપિયાથી વધીને 1103 રૂપિયા થઈ ગઈ છે.
  • મુંબઈમાં એલપીજીની કિંમત 1052.50 રૂપિયાથી વધીને 1102.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
  • કોલકાતામાં LPGની કિંમત 1079 રૂપિયાથી વધીને 1129 રૂપિયા થઈ ગઈ છે.
  • ચેન્નાઈમાં LPGની કિંમત 1068.50 રૂપિયાથી વધીને 118.50 રૂપિયા થઈ ગઈ છે.

જાણો ચાર મહાનગરોમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ

  • દિલ્હીમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1769 રૂપિયાથી વધીને 2119.50 રૂપિયા થઈ ગઈ છે.
  • મુંબઈમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1721 રૂપિયાથી વધીને 2071.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
  • કોલકાતામાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1869 રૂપિયાથી વધીને 2219.50 રૂપિયા થઈ ગઈ છે.
  • ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજીની કિંમત 1068.50 રૂપિયાથી વધીને 2267.50 રૂપિયા થઈ ગઈ છે.

જુલાઈ 2022માં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો

આ પહેલા 6 જુલાઈ 2022ના રોજ ઓઈલ કંપનીઓ દ્વારા કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે પણ કંપનીઓએ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો અને તે વધીને 1053 રૂપિયા થઈ ગયો હતો. આ પહેલા વર્ષ 2022માં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર લગભગ 154 રૂપિયા મોંઘું થયું હતું. તો બીજી તરફ 19 કિલોનો સિલિન્ડર 357 રૂપિયા સસ્તો થયો છે. આ દરમિયાન 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં કુલ 18 વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં સિલિન્ડર 12 ગણો સસ્તો અને 6 ગણો મોંઘો થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget