શોધખોળ કરો

પાકિસ્તાનના આ 70 વર્ષના બાબા સાથે 19 વર્ષની યુવતીએ કર્યાં લગ્ન, દિલચશ્ય છે આ સ્ટોરી

પાકિસ્તાનના આ મેરેજ હાલ ખૂબ ચર્ચામાં છે. આ મેરિજની સ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. અહીં 70 વર્ષના બાબા સાથે 19 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા છે. શું છે બંનેની કહાણી જાણીએ...

પાકિસ્તાનના આ મેરેજ હાલ ખૂબ ચર્ચામાં છે. આ મેરિજની સ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. અહીં 70 વર્ષના બાબા સાથે 19 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા છે. શું છે બંનેની કહાણી જાણીએ...

મોર્નિગ વોક દરમિયાન થઇ મુલાકાત

પાકિસ્તાની આ 70 વર્ષના બાબાનું નામ લિયાકત અલી છે જ્યારે યુવતીનું નામ સુમાઇલા છે. બંનેની મુલાકાત લાહોરમાં મોર્નિંગ વોક દરમિયાન થઇ હતી. બંનેએ એકબીજાને જોયા અને પ્રેમના રંગે રંગાઇ ગયા.

સુમાઇલા આ લગ્ન વિશે પોતાના વિચાર રજૂ કરતાં જણાવ્યું હતું કે, “જ્યાં પ્રેમ છે ત્યાં ઉંમર કોઇ મોટો મુદ્દો નથી બનતો. કાયદો દરેક લગ્નને મંજૂરી આપે છે. અહીં ઉંમર કોઇ મુદ્દો જ નથી. ભલે લિયાકતની ઉંમર 70 વર્ષ હોય પરંતુ તે દીલથી જુવાન છે. સુમાઇલાનો મત છે કે, લગ્ન કેટલી ઉંમરની વ્યક્તિ સાથે થાય તે મહત્વનુ નથી પરંતુ કેવી વ્યક્તિ સાથે થાય તે મહત્વનું છે. જીવનસાથી સારી વ્યક્તિ હોવી જોઇએ.

Student Diary : ધોરણ 9ના વિદ્યાર્થીના એક નિર્ણયે માતા-પિતા અને શિક્ષકના શ્વાસ અદ્ધર કરી નાખ્યા

Student Diary : શાળાના વિદ્યાર્થીઓ પર શિક્ષણ અને પરીક્ષાના પરિણામોનો ભાર એ હદનો હોય છે કે ક્યારેક તે અવળા માર્ગે ચડી જાય છે અથવા તો જીવનનો અંત આણવા સુધી પહોંચી જતો હોય છે. કંઈક આવી જ ઘટના ઉત્તર  પ્રદેશની રાજધાની લખનૌમાં સામે આવી છે. અહીં 9મા ધોરણના એક વિદ્યાર્થીએ કંઈક આવો જ નિર્ણય લેતા માતા-પિતાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતાં.  

ઘટના પ્રમાણે લખનૌમાં ધોરણ 9માં ભણતો આદિત્ય નામનો વિદ્યાર્થી કે જે CMS નામની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. આદિત્યએ શાળામાં માતા-પિતા સાથે શિક્ષકની મુલાકાત ટાળવા જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ પ્રમાણે, ગોમતી નગર એક્સટેન્શનનો રહેવાસી વિદ્યાર્થી આદિત્ય તિવારી રેલવે ટ્રેક પર ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

CMS ખાનગી શાળાના PPROએ આ મામલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી તેના અભ્યાસમાં સારો છે પરંતુ તેણે છેલ્લી પરીક્ષામાં તેણે ઓછા માર્ક્સ આવ્યા હતા. આ બાબતે શાળામાં પેરેન્ટ્સ-ટીચર મીટિંગ બોલાવવામાં આવી હતી. જેથી વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો. 
વિદ્યાર્થી બહાનું કાઢીને મીટિંગથી બચતો હતો. જેથી શિક્ષકે જાતે જ આદિત્યના માતા-પિતાને તેમના ઘરે મળવાનું નક્કી કર્યું હતું. જેથી આદિત્ય ડરી ગયો હતો. અંતે આદિત્યએ કથિત રીતે પોતાનું જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસને વિદ્યાર્થી દ્વારા કથિત રીતે લખેલી નોટ મળી આવી છે જે તેણે તેના શિક્ષકને મોકલી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, “આદરણીય મેડમ, હું ધોરણ 9-Cનો વિદ્યાર્થી આદિત્ય તિવારી છું. હું મારી ભૂલ માટે માફી માંગુ છું. મેં જે કર્યું છે, જે અત્યંત ખોટું છે. મેડમ, હું વચન આપું છું કે આવું ફરી ક્યારેય નહીં થાય,” 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Embed widget