શોધખોળ કરો

Parliament Monsoon Session: આજથી શરૂ થઈ રહ્યું છે ચોમાસુ સત્ર, મોંઘવારી, અગ્નિપથ સહિતના મુદ્દે ચર્ચા

આજથી સંસદનું મોનસૂન સત્રનો પ્રારંભ, સત્રના પ્રારંભ પહેલા PM મોદીએ જણાવ્યું કે, સસંદ સત્રને સકારાત્મક રીતે ચલાવવા માટે સાંસદોનો સહકાર ખૂબ જ જરૂરી

LIVE

Parliament Monsoon Session: આજથી શરૂ થઈ રહ્યું છે ચોમાસુ સત્ર, મોંઘવારી, અગ્નિપથ સહિતના મુદ્દે ચર્ચા

Background

 Parliament Monsoon Session:આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો થવાની આશંકા જોવાઇ રહી છે.  વિપક્ષ મોંઘવારી, બેરોજગારી અને અગ્નિપથ જેવા મહત્વના મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.  દિવસે સંસદના ચોમાસુ સત્રની શરૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક યોજી હતી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ હાજર રહ્યાં હતા.

PM મોદીનું સત્ર પહેલા નિવેદન

મોનસૂન સત્ર પહેલા પીએમ મોદીએ મીડિયા સમક્ષ રૂબરૂ થતાં જણાવ્યું હતું કે, અંદરની ગરમી ઓછી થશે કે નહીં તેની ખબર નથી. આઝાદીનો અમૃત્સવ હોવાથી આ મોનસૂન સત્ર ખૂબ જ અગત્યનું છે. તેની વિકારની ગતિને તેજ કરવાનો સંકલ્પ લેવાનો  આ સમયછે. આજે રાષ્ટ્પતિ પદની ચૂંટણી પણ છે. જેના કારણે પણ આ સત્ર મહત્વનું છે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, વાદ વિવાદ સકારાત્મકતા સાથે અને લોકાશાહીના મૂલ્યો જાળવાવની સાથે થાય તેવી અપેક્ષા રાખીએ..

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Embed widget