શોધખોળ કરો

President Draupadi Murmu Speech: ભારતને નવી ઊંચાઇએ લઇ જશે અમૃત કાળ, ગણતંત્રની પૂર્વ સંધ્યાએ દેશના નામ રાષ્ટ્રપતિનો સંદેશ

President Draupadi Murmu Speech:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 75માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે (24 જાન્યુઆરી) રાષ્ટ્રને સંબોધિત કરતા ઐતિહાસિક સીમાચિન્હ કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરતા ગર્વના ભાવને અભિવ્યક્તિ કર્યો

President Draupadi Murmu Speech: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે (24 જાન્યુઆરી) 75માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે, ભારત લોકશાહીની માતા છે. આ દરમિયાન તેમણે લોકશાહી, બંધારણ, ઈસરો, સેના અને યુવાનો સહિત ઘણી  ઘટનાનો ઉલ્લેખ કર્યો.

 રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આપણા ગણતંત્રનું 75મું વર્ષ,  ઘણી રીતે, દેશની યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. રાષ્ટ્ર અમૃત કાલના પ્રારંભિક વર્ષોમાં છે અને તે યુગના પરિવર્તનનો સમય છે. તેમણે વધુમાં કહ્યું કે, "લોકશાહી પ્રણાલી પશ્ચિમી લોકશાહીની કલ્પના કરતાં ઘણી જૂની છે, તેથી જ ભારતને 'લોકશાહીની માતા' કહેવામાં આવે છે."

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે હું દેશને શુભેચ્છા પાઠવું છું. આવતીકાલે આપણે બંધારણના પ્રારંભની ઉજવણી કરીશું. બંધારણની પ્રસ્તાવના વી ધ પીપલથી શરૂ થાય છે. આ શબ્દો આપણા બંધારણના મૂળ વિચારને રેખાંકિત કરે છે. લોકશાહી પ્રણાલી પશ્ચિમી લોકશાહીની કલ્પના કરતાં ઘણી જૂની છે, તેથી જ ભારતને 'લોકશાહીની માતા' કહેવામાં આવે છે.

 તેમણે વધુમાં કહ્યું કે પ્રજાસત્તાક દિવસ આપણા મૂળ મૂલ્યો અને સિદ્ધાંતોને યાદ કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે. જ્યારે આપણે તે મૂળભૂત સિદ્ધાંતોમાંથી એક પર વિચાર કરીએ છીએ, ત્યારે અન્ય તમામ સિદ્ધાંતો સ્વાભાવિક રીતે આપણા ધ્યાન પર આવે છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ શું કહ્યું?

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. અમને હંમેશા અમારા વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજિસ્ટ્સ પર ગર્વ છે, પરંતુ હવે તેઓ પહેલા કરતા વધુ ઊંચા લક્ષ્યો નક્કી કરી રહ્યા છે અને તે મુજબ પરિણામો પ્રાપ્ત કરી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે 'નારી શક્તિ વંદન એક્ટ' મહિલા સશક્તિકરણનું ક્રાંતિકારી માધ્યમ સાબિત થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સરકારે આગામી પાંચ વર્ષ સુધી 81 કરોડથી વધુ લોકોને મફત અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. સંભવતઃ, આ ઇતિહાસમાં તેના પ્રકારનો સૌથી મોટો લોક કલ્યાણ કાર્યક્રમ છે.

રાષ્ટ્રપતિએ શું કહ્યું?

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, ‘હું ભારતને ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક ક્લાયમેટ એક્શનને નેતૃત્વ પ્રદાન કરવામાં અગ્રણી યોગદાન આપતું જોઈને ખૂબ જ ખુશ છું’

રામ મંદિર વિશે શું કહ્યું?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, “રામ મંદિરને તેની સંસ્કૃતિના વારસાના ભારતના સતત સંશોધનમાં એક સીમાચિહ્ન ઘટના તરીકે યાદ કરવામાં આવશે”

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Weather Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ ઘેરાયું, હવામાન વિભાગે ચાર દિવસ કમોસમી વરસાદની કરી આગાહીJetpur: સાંકળી ગામ પાસે દૂધ ના બે ટેન્કર અથડાતા હાઇવે ઉપર થયો ટ્રાફિક જામKutch: ભુજના માધાપરમાં માતાની ક્રુરતાનો એક વીડિયો સોશલ મીડિયામાં થયો છે વાયરલAnand: ઉમરેઠમાં રખડતા શ્વાનનો આતંક, બાળકો પર બે શ્વાને કર્યો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Embed widget