શોધખોળ કરો

Priyanka Gandhi Hospitalised: પ્રિયંકા ગાંધીની તબિયત અચાનક લથડી, હોસ્પિટલમાં સારવાર હેઠળ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની તબિયત અચાનક ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેઓ તબિયતમાં સુધારો ન થાય ત્યાં સુધી હવે યાત્રામાં નહિ જોડાઇ શકે.

Priyanka Gandhi Hospitalised: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની તબિયત અચાનક ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેઓ તબિયતમાં સુધારો ન થાય ત્યાં સુધી હવે યાત્રામાં નહિ જોઇ શકે.

ખરાબ તબિયતના કારણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લઈ શકશે નહીં. તેણીએ શુક્રવારે (16 ફેબ્રુઆરી, 2024) જણાવ્યું હતું કે તેણીની તબિયતમાં સુધરો થતાંની સાથે જ તે યાત્રામાં જોડાઇ જશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મણિપુરથી મુંબઈ સુધી યોજવામાં  આવી રહી છે.

પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “મારી તબિયતમાં થોડો સુધારો થતાં જ હું યાત્રામાં જોડાઈશ. ત્યાં સુધી, હું ચંદૌલી-બનારસ પહોંચનારા તમામ યાત્રીઓ અને ઉત્તર પ્રદેશના મારા સાથીદારો કે જેઓ યાત્રાની  તૈયારી કરી રહ્યા છે અને મારા પ્રિય ભાઈને શુભેચ્છા પાઠવું છું.''

પ્રિયંકા ગાંધી શુક્રવારે જ ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેવાના હતા. હકીકતમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા યોજવામાં માં આવી રહી છે.

યુપીમાં યાત્રાનો રૂટ શું છે?

ભારત જોડો ન્યાય યાત્રા 16-21 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં અને પછી રાયબરેલી અને અમેઠીમાં કાઢવામાં આવશે. 22મી અને 23મી ફેબ્રુઆરી યાત્રા વિરામ લેશે.ત્યારબાદ 24 અને 25 ફેબ્રુઆરીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં યાત્રા ફરી શરૂ થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે

દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલોJunagadh Lion Attack : જૂનાગઢમાં પશુપાલક બાવનભાઈ રબારી પર સિંહણે કર્યો હુમલોSurendranagar Murder Case : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ

New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે

EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી

Embed widget