શોધખોળ કરો

ગુજરાતમાં વધુ એક પેપર થયું લીક, 55 હજાર વિદ્યાર્થીઓની મહેનત ગઇ પાણીમાં

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટવાને લઈને રાજ્યમાં વિપક્ષો સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક પેપર લીક થયું છે.

રાજકોટઃ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટવાને લઈને રાજ્યમાં વિપક્ષો સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારીના પાપે 58 હજાર વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. રાજકોટ આમ આદમી પાર્ટીએ બી.કોમનું અર્થશાસ્ત્રનુ પેપર લીક થયા હોવાના પૂરાવા સાથે આરોપ લગાવ્યો હતો.

આમ આદમી પાર્ટીના આરોપોને તો પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો નકારતા રહ્યા પરંતુ બાદમાં પુરાવાનો અભ્યાસ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પોતાની બેદરકારીનો અહેસાસ થયો હતો અને આખરે પેપર લીક થયાનું સ્વીકાર્યું હતું. અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની ફરિયાદના આધારે પોલીસે ફુટેલુ પેપર મેળવનાર ત્રણ શંકાસ્પદો વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. સાથે જ ગીતાંજલી કોલેજના એક 88 વિદ્યાર્થીઓના બનેલા વોટ્સએપ ગ્રુપમાં જે નંબર પરથી પેપર મુકાયુ હતુ તેની પણ પોલીસે અટકાયત કરી છે. હાલ તો પોલીસે તમામની પૂછપરછની કાર્યવાહી હાથ ધરીને પેપર લીક કાંડના અસલી આરોપીઓ સુધી પહોંચવા મથામણ કરી રહી છે.

પેપર ફૂટતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે અર્થશાસ્ત્રનું પેપર રદ કરવાની જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે અર્થશાસ્ત્રનું પેપર આગામી 3 જાન્યુઆરીએ ફરીથી લેવામાં આવશે.આ મામલે પોલીસે આઠ યુવાનોની અટકાયત કરી છે. પેપર લીક કાંડના મુખ્ય સૂત્રધાર સહિત 8 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એલિશ નામના યુવાનની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

Gujarat Corona Cases: પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના  કેસનો આંકડો 100ને પાર 

મોદી સરકારની કબૂલાતઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, રાજ્યોને આપ્યા શું સાત મોટા આદેશ ?

કોરોનાના કેસો વધતાં ભારતમાં ક્યા રાજ્યમાં લદાયું લોકડાઉન ? ક્યા રાજ્યમાં કેવા પ્રતિબંધો મૂકાયા ?

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget