શોધખોળ કરો

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

પોલીસ અને સુરક્ષા દળો જેવા જ આતંકીઓની નજીક પહોંચ્યા તો આતંકીઓએ ફાયરિંગ કરી દીધુ હતુ,

Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોની વચ્ચે અથડામણ થઇ ગઇ છે, જેમાં એક આતંકી ઠાર મરાયો છે. સમાચાર એજન્સી અનુસાર, અરવાની વિસ્તારમાં જવાન તૈનાત છે અને આ વિસ્તારને પુરેપુરી રીતે ઘેરી લેવામાં આવ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, પોલીસ અને સુરક્ષા દળો જેવા જ આતંકીઓની નજીક પહોંચ્યા તો આતંકીઓએ ફાયરિંગ કરી દીધુ હતુ, જેમાં જવાબી કાર્યવાહી કરવામાં આવી. વળી આ કાર્યવાહીમાં એક આતંકીને ઠાર કરી દેવાયો હોવાની ખબર છે. પોલીસ અધિકારીએ આ વાતની પુષ્ટી કરી છે કે સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે ફાયરિંગ હજુ પણ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકી કાવતરામાં ખુબ ઝડપ આવી છે. આતંકી સતત સામાન્ય લોકોને પોતાના નિશાન બનાવી રહ્યાં છે. વળી, પોલીસના જવાનો પર પણ હુમલો કરી રહ્યાં છે. ગયા બુધવારે કાશ્મીર ઘાટીમાં આતંકી હુમલામાં એક શખ્સનુ મોત થઇ ગયુ હતુ. તે વળી એક અન્ય હુમલામાં પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. 

પોલીસે જાણકારી આપતા બતાવ્યુ હતુ કે આ ઘટના શ્રીનગરના નવાકદલમાં ઘટી હતી. જ્યાં આતંકીઓ સ્થાનિક લોકોને નિશાન બનાવતા તેમને મોતને ઘાટ ઉતારી દીધા. વળી બીજા હુમલામાં દક્ષિણ કશ્મીરમાં જ્યાં એક એએસઆઇ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા જેની સારવાર હૉસ્પીટલમાં ચાલી રહી છે.

---

આ પણ વાંચો......... 

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે

UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?

Ministry of Defence Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર અને લાયકાત વિશે જાણો વિગતે

Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ

કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

Embed widget