શોધખોળ કરો

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોના પાકને નુકસાન

રાજ્યમાં પડી રહેલા પાછોતરા વરસાદના કારણે 38 તાલુકાના ખેડૂતોનો પાક ધોવાયો છે.

રાજકોટ: રાજ્યમાં પડી રહેલા પાછોતરા વરસાદના કારણે 38 તાલુકાના ખેડૂતોનો પાક ધોવાયો છે. સોયાબીન, કપાસ, મગફળી, બાજરી, મરચી, કઠોળ સહિત અન્ય પાકને ભારે વરસાદના કારણે મોટુ નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાંનુક્સાનીનો વરસાદ વરસ્યો છે. રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી સહિતના વિસ્તારમાં વરસાદથી પાકને ભારે નુક્સાન થયું છે. મગફળીનો તૈયાર પાક પલળતા ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાયો છે. રાજકોટના કણકોટમાં પવન સાથેના વરસાદથી કપાસ અને મગફળીના પાકમાં ભારે નુક્સાન થયું છે. મગફળીનો પાક નિષ્ળતાના આરે તો કપાસમાં પણ ફાલ ખરી પડ્યો છે. ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન નબળુ પડ્યું છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?

Embed widget