શોધખોળ કરો
સીંગ-કપાસિયા તેલના ભાવ આસમાને, ડબ્બાનો ભાવ 2500ને પાર, જાણો કેટલા વધ્યા?
સિંગતેલના ભાવમાં શનિવારે 10 રૂપિયાના ઘટાડા બાદ ફરી 15 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સીંગતેલના ડબ્બાના ભાવ 2500 રૂપિયાએ પહોંચ્યા છે.

પ્રતિકાત્મક તસવીર.
રાજકોટઃ પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસ પછી હવે ખાદ્યતેલે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે. ફરી એકવાર ખાદ્યતેલના ભાવ વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં શનિવારે 10 રૂપિયાના ઘટાડા બાદ ફરી 15 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સીંગતેલના ડબ્બાના ભાવ 2500 રૂપિયાએ પહોંચ્યા છે.
કપાસિયા તેલમાં 25 રૂપિયાનો વધારો થતાં ડબ્બાના ભાવ 2020 એ પહોંચ્યા છે. ભાવ વધારાનું કારણ વેપારીઓ મગફળીની આવક ઓછી હોવાનું તેમજ માલની અછત સામે માંગ વધુ હોવાનું જણાવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
