શોધખોળ કરો

પશ્ચિમ બંગાળમાં ગુજરાત કોંગ્રેસના MLA લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં મોત, જાણો વિગત

કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલ દિવ્યાંગ બાળકોને લઈને પશ્વિમ બંગાળના પ્રવાસે ગયો હતો તે દરમિયાન લક્ઝરી બસ બહેરામપુરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.

પશ્ચિમ બંગાળમાં ગુજરાત કોંગ્રેસના MLA લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં મોત, જાણો વિગત રાજકોટ: પડધરી-ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનો પશ્વિમ બંગાળમાં અકસ્માત થયો છે જેમાં તેનું મોત નિપજ્યું હતું. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જયો હતો. જેના પગેલ લલિત કગથરાના પુત્રનું મોત નીપજ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ગુજરાત કોંગ્રેસના MLA લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં મોત, જાણો વિગત મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલ દિવ્યાંગ બાળકોને લઈને પશ્વિમ બંગાળના પ્રવાસે ગયો હતો તે દરમિયાન લક્ઝરી બસ બહેરામપુરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. પશ્ચિમ બંગાળમાં ગુજરાત કોંગ્રેસના MLA લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં મોત, જાણો વિગત આ અકસ્માતમાં લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જ્યારે સ્થાનિક લોકોએ બચાવ કામગીરી કરી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યાં હતાં. પશ્ચિમ બંગાળમાં ગુજરાત કોંગ્રેસના MLA લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં મોત, જાણો વિગત વિશાલના મોતના સમાચારના પગલે કગથરા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસનો એક બાજુનો ભાગ સાવ ભુક્કો થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો

Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Embed widget