શોધખોળ કરો
Photo: 'વિકાસ પાણીમાં ડૂબ્યો', રાજકોટમાં અનેક જગ્યાએ પાણી ભરાચા લોકોએ પાલિકાની ફિરકી લીધી, જુઓ તસવીરો
Rajkot Rain: રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવતા જનજીવન પ્રભાવિત થયું છે. સાથે સાથે મહાનગરપાલિકાની કામગીરી પણ ખુલી પડીગઈ છે.
રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો થયા પરેશાન
1/7

સવારથી શરૂ થયેલા મૂશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
2/7

શહેરના રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મૌવા ચોકડી અને મોરબી હાઇવે જેવા વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. અડધા કલાકના વરસાદમાં જ રાજકોટના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
Published at : 06 Sep 2025 12:44 PM (IST)
આગળ જુઓ





















