શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, રાજકોટ, ગોંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

આજે સૌરાષ્ટ્રમાં અમરેલી,જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

રાજકોટ: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસદી રહ્યા છે. આજે પણ સૌરાષ્ટમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ, ગોંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલના ગામડાઓ કોલીથળ,ઉમવાળા, હડમતાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. ખેડૂતોને લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનું આગમન થયું છે. ક્યાંય હળવો તો ક્યાંય ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં અમરેલી,જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વાયુની અસર અંતર્ગત વરસેલા વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લઈ લીધો હતો. વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાને આરે પહોંચ્યો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી થઈ રહેલી મેઘમહેરના કારણે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. છેલ્લા બે દિવસથી વરસાદી મોહલ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Embed widget