શોધખોળ કરો

‘પરેશ ગજેરા રાજકોટ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે’ના પોસ્ટરો લાગ્યા, જાણો પરેશ ગજેરાએ શું આપ્યો જવાબ

રાજકોટ: આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતના રાજકારણ ગરમાવો આવ્યો છે. રાજકોટમાં ખોડલધામનાં પૂર્વ પ્રમુખ અને ગુજરાત ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાનું નામ ચર્ચામાં આવ્યું છે. રાજકોટનાં જુદા-જુદા વિસ્તારોમાં પરેશ ગજેરાને ટીકિટ આપવા માટે વિવિધ સંસ્થાઓએ પોસ્ટરો લાગ્યા છે. ‘પરેશ ગજેરા રાજકોટ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે’ના પોસ્ટરો લાગ્યા, જાણો પરેશ ગજેરાએ શું આપ્યો જવાબ પરેશ ગજેરાનાં સમર્થકોએ કાલાવડ રોડ, કિશાનપરા ચોક, કોટેચા ચોક સહિત વિવિધ વિસ્તારોમાં 50 જેટલા બેનરો લાગ્યા છે. જેમાં એવું પણ લખ્યું છે કે, રાજકોટ બેઠક પરથી પરેશ ગજેરાને ટીકિટ આપવાથી પક્ષને ફાયદો થશે. ‘પરેશ ગજેરા રાજકોટ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે’ના પોસ્ટરો લાગ્યા, જાણો પરેશ ગજેરાએ શું આપ્યો જવાબ
પરેશ ગજેરા સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે, આ પોસ્ટરો જેને લગાવ્યાં છે, જેને ઈચ્છા છે કે હું રાજકારણમાં આવું તેમને આવા પોસ્ટરો લગાવ્યાં છે. આ પોસ્ટરો અંગે મને આજે સવારે જ ખબર પડી. જેમને પણ આ પોસ્ટરો લગાવ્યા છે તેમનો હું આભાર માનું છું. ‘પરેશ ગજેરા રાજકોટ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે’ના પોસ્ટરો લાગ્યા, જાણો પરેશ ગજેરાએ શું આપ્યો જવાબ મારી હાલ નજીકનાં ભવિષ્યમાં ચૂંટણી લડવાની ઈચ્છા નથી. આમ છતાં જો કોઈપણ રાજકીય પાર્ટીની ઓફર આવશે તો હું આ બધાં ગ્રુપ છે મારા હિતેચ્છુઓ છે સમાજનાં અગ્રણીઓ છે તેમની સાથે ચર્ચા વિચારણા કરીને હું અંતિમ નિર્ણય લઈશ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
નરેન્દ્ર મોદીએ તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ, સળંગ 4399 દિવસો સુધી PM પદ પર રહીને રચ્યો ઈતિહાસ
નરેન્દ્ર મોદીએ તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ, સળંગ 4399 દિવસો સુધી PM પદ પર રહીને રચ્યો ઈતિહાસ
વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર, વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર
વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર, વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર
Protest in PoK: PoKમાં શાહબાઝ-મુનીર વિરુદ્ધ બળવો, મુઝફ્ફરાબાદથી રાવલકોટ સુધી વિરોધ પ્રદર્શન
Protest in PoK: PoKમાં શાહબાઝ-મુનીર વિરુદ્ધ બળવો, મુઝફ્ફરાબાદથી રાવલકોટ સુધી વિરોધ પ્રદર્શન
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
એલન મસ્કને ભારતે આપ્યો ઝટકો, Starlinkની મંજૂરી પર લગાવી રોક
એલન મસ્કને ભારતે આપ્યો ઝટકો, Starlinkની મંજૂરી પર લગાવી રોક
Embed widget