શોધખોળ કરો

સૌરાષ્ટ્રનાં આ જિલ્લામાં કોરોના બ્લાસ્ટ, એક જ દિવસમાં રેકોર્ડ 72 કેસ આવ્યા સામે

ભાવનગરમાં અત્યારે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1519 છે, જેમાંથી 454 દર્દી હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ભાવનગરઃ કોરોના કહેરની વચ્ચે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ 72 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ પહેલા 10 જુલાઈના રોજ એક જ દિવસમાં 71 કેસ સામે આવ્યા હતા. ગઈકાલે ભાવનગર કોર્પોરેશનની હદમાં 46 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 26 પોઝિટિવ કેસ આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 1519 થઈ ગયા છે. ગઈકાલે ભાવનગર શહેરમાં કુલ 46 કેસ સામે આવ્યા હતા જેમાં 29 પુરુષ અને 17 સ્ત્રીને કોરોનાને ચેપ લાગ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે 1, અધેવાડા ગામ ખાતે 2, કોબડી ગામ ખાતે 1, ગારિયાધાર તાલુકાના સાતપડા ગામ ખાતે 1, ગારિયાધાર ખાતે 1, પાલીતાણા ખાતે 2, સિહોર ખાતે 1, તળાજાના પાંચપીપળા ગામ ખાતે 9, તળાજા ખાતે 1, નેસીયા ગામ ખાતે 1, દેવલી ગામ ખાતે 1, જસપરા ગામ ખાતે 1, ઉમરાળા ખાતે 1, ઉમરાળાના ઈંગોરાળા ગામ ખાતે 1, વલ્લભીપુરના હડિયાદ ગામ ખાતે 1 તથા વલ્લભીપુર ખાતે 1 કેસ મળી કુલ 26 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે જ ગઈકાલે ભાવનગર જિલ્લામાં કુલ 63 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી જેમાં શહેરમાં 36 લોકો અને ગ્રામ્ય વિસ્તારના 27 એમ કુલ 63 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર શહેરમાં ગઈકાલે કોરોના પોઝિટિવ ના એક દર્દીનું મોત થયું હતું આ ઉપરાંત સિહોરમાં શહેરી વિસ્તારમાં 40 વર્ષના એક પુરુષનું કોરોના પોઝિટિવ બાદ આજે મોત થયું હતું. આમ ભાવનગરમાં અત્યારે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1519 છે, જેમાંથી 454 દર્દી હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 1030 દર્દીએને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 28 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget