શોધખોળ કરો

રાજકોટઃ બિલ્ડિંગના 12માં માળેથી કૂદીને યુવકે કરી લીધો આપઘાત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

યુવક ઉપરના માળેથી સીડી ઉતરીને આવે છે અને સામે 12માં માળની ગેલેરીની સેફ્ટી વોલ પર ચડી જાય છે અને પછી ત્યાંથી ઝંપલાવી દે છે.

રાજકોટ: શહેરમાં આવેલી એક બિલ્ડિંગના 12માં માળેથી કૂદીને યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. THE SPIRE નામની બિલ્ડીંગ પરથી કૂદકો મારી યુવાને આપઘાત કરી લીધો છે. બિલ્ડીંગ પરથી કૂદકો મારતા સમયના લાઈવ દ્રષ્યો સામે આવ્યા છે. 108 અને રાજકોટ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવક ઉપરના માળેથી સીડી ઉતરીને આવે છે અને સામે 12માં માળની ગેલેરીની સેફ્ટી વોલ પર ચડી જાય છે અને પછી ત્યાંથી ઝંપલાવી દે છે. યુવકનું 12માં માળેથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત થયું છે. યુવકનું નામ ભાવિક પાંજલિયા હોવાનું સામે આવ્યું છે. ભાવિકના પિતા LIC માં નોકરી કરે છે. ભાવિકની માનસિક રોગની દવા ચાલે છે. પિતા જામનગર ગયા હોવાથી પોતાના હનુમાન મઢી ચોક નજીક આવેલા ઘરેથી બાઇક લઇને નિકળી ગયા બાદ કૂદકો લગાવીને આત્મહત્યા કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Embed widget