Morbi: યુવક મુંબઈની યુવતી સાથે શરીર સુખ માણવા ગેસ્ટ હાઉસમાં ગયો ને પછી...........
મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી વ્રજ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓને બોલાવી રેકેટ ચલાવાતું હતું. આ અંગે ચોક્કસ બાતમી મળતા ગત રાત્રે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યાર બાદ પોલીસે રેડ કરતા હોટલની આડમાં દેહવ્યાપાર કરાતો હોવાનું સામે આવ્યું હતું.
મોરબીઃ શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી વ્રજ હોટલમાંથી સેક્સરેકેટ પકડાયું છે. હોટેલની આડમાં કુટણખાનું ધમધમતું હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે ડમી ગ્રાહક મોકલી હોટલમાં રેડ કરતાં આ રેકેટ પકડાયું હતું. પોલીસે હોટલના માલિક અને મેનેજરને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસના દરોડોમાં મુંબઈ અને બંગાળ સહિતના રાજ્યોની ચાર યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે દેહવિક્રયનો ધંધો કરાવાતો હતો.
મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી વ્રજ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓને બોલાવી રેકેટ ચલાવાતું હતું. આ અંગે ચોક્કસ બાતમી મળતા ગત રાત્રે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યાર બાદ પોલીસે રેડ કરતા હોટલની આડમાં દેહવ્યાપાર કરાતો હોવાનું સામે આવ્યું હતું.
હોટલના માલિક અને મેનેજર બહારથી યુવતીઓ બોલાવીને ગ્રાહકોની માંગ સંતોષતા હોવાનું ખુલતા પોલીસે હોટલના માલિક ઘનશ્યામભાઈ પ્રભુભાઈ જીંજુવાડિયા અને મેનેજર વિકાસ ચેનસુખ જૈનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હોટલમાંથી પશ્ચિમ બંગાળ અને મુંબઈ તેમજ અન્ય રાજ્યોની ચાર યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે હોટલ સંચાલકો દેહવિક્રયનો ધંધો કરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Vadodara: 70 વર્ષના વકીલ-પૂજારી 29 વર્ષની યુવતીને વીડિયો કોલમાં નગ્ન કરાવીને માણતો વર્ચ્યુઅલ સેક્સ, તેની ક્લિપ ઉતારી ને.......
વડોદરા: વડોદરામાં 70 વર્ષના સિનિયર એડવોકેટ અને મંદિરમાં પૂજારીએ 41 વર્ષ નાની જુનિયર મહિલા વકીલ યુવતી સાથે વીડિયો કોલ પર વર્ચ્યુઅલ સેક્સ માણતા હતા તેની વીડિયો ક્લિપ ઉતારી હતી. 29 વર્ષની યુવતીની નગ્નાવસ્થામાં ઉતારેલી આ ક્લિપ વકીલની પત્નિએ વાયરલ કરી દેતાં આઘાત પામેલ યુવતીએ વકીલ કમ પૂજારી તથા તેની પત્નિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પૈકી એડવોકેટ ફરાર થઈ ગયા છે જ્યારે તેમનાં પત્નિની પોલીસે ધરપકડ કરી હતી. તેમને તરત જામીન મળી ગયા હતા.
છેલ્લા કેટલાક દિવસથી ફરી રહેલી ક્લિપમાં દેખાતી યુવતી ગોત્રી પોલીસ સમક્ષ હાજર થઇ હતી. તેણે વૃધ્ધ વકીલ તથા વકીલની પત્ની સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઇ. સુનિલ ચૌધરીએ કહ્યું હતું કે, મંગળવારે મોડી રાત્રે યુવતી ફરિયાદ નોંધાવા આવી હતી.
યુવતીએ ફરિયાદ કરી છે કે, 2016થી તે એડવોકેટના સંપર્કમાં છે. આ એડવોકેટ વકીલાતની સાથે સાથે ગોત્રીમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાં પૂજારી તરીકે પણ કામ કરે છે. યુવતીનો આક્ષેપ છે કે, મારા પિતા અને ભાઇને મારી નાખવાની ધમકીઓ આપીને એડવોકેટ છેલ્લા પાંચ છ વર્ષથી તેની સાથે વર્ચ્યુઅલ સેક્સ માણી રહ્યો છે. વકીલ વીડિયો કોલ કરીને નગ્ન થવાની માગણી કરતો હતો અને પછી વર્ચ્યુઅલ સેક્સ માણતો હતો. યુવતીનો આક્ષેપ છે કે, આ પ્રકારની પોતાની નગ્નવસ્થાની અનેક ક્લિપ વકીલે બનાવી છે.
આ કેસમાં ફરિયાદી યુવતી પોતે પણ વકીલ છે. 29 વર્ષની પીડિત યુવતીએ પોલીસ ફરીયાદમાં જણાવ્યુ છે કે, અગાઉ 2018માં મારા લગ્ન થયા હતા પણ પતિ સાથે ે મતભેદના કારણે છૂટાછેડા લીધા હતા. ગત મે મહિનામાં 21 તારીખે બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્નનો એક મહિનો થયો ત્યારે જ 21 જુને સાંજે મારા પતિના મોબાઇલ પર એક વીડિયો ક્લીપ આવી હતી. આ ક્લિપમાં ઓપન કરતાં તે ક્લિપમાં હું અને વકીલ વીડિયો કોલમાં નગ્ન નજરે પડીએ છીએ. મારા પતિએ ગે પૂછપરછ કરતા મેં કહ્યું હતું કે વકીલ મને ધમકીઓ આપીને આવુ કામ કરાવી રહ્યો છે.