શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા, શહેર અને ગ્રામ્યમાં કેટલા નોંધાયા કેસ? જાણો
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક પુરુષ અને એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક પુરુષ અને એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટમાં કુલ 90 કેસ નોંધાયેલા છે.
રાજકોટમાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં 33 વર્ષિય એક મહિલા અને 40 વર્ષિય એક પુરૂષને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામને હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા છે. રાજકોટમાં છેલ્લા 5 રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે ધોરાજી, જસદણ અને આઠકોટમાં 3 પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. રાજકોટ શહેરમાં 78 અને ગ્રામ્યના 12 મળી કોરોના પોઝિટિવ સહિત 90 પર સંખ્યા પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement