શોધખોળ કરો

રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી કેસમાં વધુ એક ઝડપાયો, જાણો અત્યાર સુધીમાં કેટલા આવ્યા પોલીસ શકંજામાં 

રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપીંડીના કેસમાં વધુ એક આયોજકની ધરપકડ કરવામાં આવી છે. દિલીપ વરસાડા નામના શખ્સને પોલીસે દબોચી લીધો છે.

રાજકોટ: રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપીંડીના કેસમાં વધુ એક આયોજકની ધરપકડ કરવામાં આવી છે. દિલીપ વરસાડા નામના શખ્સને પોલીસે દબોચી લીધો છે. પોતાનું માનપાન વધે અને નામ થાય તે માટે કાર્યક્રમમાં જોડાયા હોવાનું પોલીસ સમક્ષ આપ્યું નિવેદન. મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા ઝડપાય પછી વધુ ખુલાસો થશે. અત્યાર સુધી કુલ ચાર આરોપી ઝડપાયા છે. 

રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન  સ્થળે પહોંચ્યા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમૂહ લગ્નના નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ ગયા હતા. વાજતે ગાજતે જાન જોડી આવેલા જાનૈયાઓ જાન પરત લઈ જવાનો વારો આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસ સ્થળ પર પહોંચી હતી. 

રાજકોટ સર્વ જ્ઞાતિય સમુહ લગ્નના નામે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. હવે વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. સમૂહ લગ્ન છેતરપિંડી કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓ પોલીસના શકંજામાં આવ્યા છે. મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે.   રાજકોટ શહેર SOG ટીમ તપાસ કરી  રહી છે. 

આયોજકો ફરાર થઈ ગયા હતા

ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા હતા.  આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી. 

આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જાનૈયા  રજળી પડ્યા છે. લગ્નના વીડિયોગ્રાફીનો ઓર્ડર પણ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. એબીપી અસ્મિતા પર વીડિયોગ્રાફી કરનાર સુરેશભાઈએ દાવો કર્યો કે, રૂદ્રાક્ષ વીડિયોનો ઓર્ડર ગઈકાલે જ આયોજકોએ રદ્દ કરી દીધો હતો. ગઈકાલે ભજનનો કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પર કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવવાાં આવ્યો હતો. 

પોલીસની માનવતાથી લગ્ન વિધિ શરુ કરાઈ હતી

મીડિયાની જાગૃતતા અને પોલીસની માનવતાથી લગ્ન વિધિ શરુ કરવામાં આવી હતી.  હાજર વરઘોડીયાઓની લગ્નવિધિ કરાવી આપવા પોલીસે સંકલ્પ કર્યો હતો.  દીકરીઓના ચહેરા પર હરખના આંસુ લાવવાનો સંકલ્પ સાકાર થયો હતો. રાજકોટ પોલીસે જમવાની પણ વ્યવસ્થા કરી હતી. બોલબાલા ટ્રસ્ટના સહયોગથી જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...

ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ

IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા

વિડિઓઝ

Gujarat Police Job: Harsh Sanghavi : પોલીસની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર
Harsh Sanghavi Vs Jignesh Mevani : ‘પોલીસના પટ્ટા ઉતરી જશે’, મેવાણીને સંઘવીનો જવાબ
Gujarat CM : Govt Job : ગુજરાતમાં સરકારી નોકરીને લઈ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : લાલો ફિલ્મને કોના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડાઘિયાનો રસ્તો કાઢો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
Male Fertility Decline:  થાળીમાં રહેલી આ વસ્તુ પુરુષોને બનાવી રહી છે નપુંસક, સતત ઘટી રહી છે શુક્રાણુઓની સંખ્યા

Aaj Nu  Rashifal: રવિવાર 23 નવેમ્બર 2025ના રોજ આ રાશિઓને મળશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારા સિતારા

G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?

Maharashtra Politics:
Maharashtra Politics: "તમારી પાસે વોટ છે, મારી પાસે પૈસા...", અજિત પવારની મતદારોને ખુલ્લી ચીમકીથી રાજકીય ભૂકંપ
Embed widget