શોધખોળ કરો

પરેશ ધાનાણીએ રાજકોટના પૂર્વ કોંગ્રેસી નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂની પક્ષમાં ઘરવાપસીના આપ્યા સંકેત

પરેશ ધાનાણીએ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના કોંગ્રેસ પ્રવેશ મામલે નિવેદન આપ્યું હતું.

રાજકોટ: ગુજરાત કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતિ આશ્રમ અને દાંડીથી સાબરમતિ આશ્રમ સુધી ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પત્રકાર પરિષદ રાજકોટમાં યોજાઇ હતી. જેમાં પરેશ ધાનાણીએ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના કોંગ્રેસ પ્રવેશ મામલે નિવેદન આપ્યું હતું. પરેશ ધાનાણીએ કહ્યું, કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા સૌ કોઇને કોંગ્રેસ આવકારશે. પરેશ ધાનાણી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કૉંગ્રેસમાં ફરી સામેલ થાય તેવા સંકેત આપ્યા હતા. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા આડકતરી રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ મામલે લીલી ઝંડી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ઇન્દ્રનીલના કોંગ્રેસ પ્રવેશ મામલે કોર્પોરેટરોએ ગાંધીનગર અમિત ચાવડાને રજૂઆત કરી છે. તેમજ દિલ્હી રાજીવ સાતવને પણ મળ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
યુદ્ધના નામે ઉઘાડી લૂંટઃ રાજકોટમાં કન્ટેનરના ભાવ 300 થી વધી 3500 ડૉલર પહોંચ્યા, મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ
યુદ્ધના નામે ઉઘાડી લૂંટઃ રાજકોટમાં કન્ટેનરના ભાવ 300 થી વધી 3500 ડૉલર પહોંચ્યા, મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ
Rajkot: વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી વિદેશમાં સ્થાયી થવાનું બતાવ્યુ હતુ સપનુ
Rajkot: વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી વિદેશમાં સ્થાયી થવાનું બતાવ્યુ હતુ સપનુ
Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?
Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા? ઉડી ગયું? કે ચોરી થયું?
Hun To Bolish | હું તો બોલીશ | પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક
Hun To Bolish | હું તો બોલીશ | અસલી આદિવાસી કોણ?
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 
કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 
'ઈરાને અમને 10 તેલ ટેન્કર ભેટમાં આપ્યા', ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું- તેની ઉપર હતા પાકિસ્તાની ધ્વજ
'ઈરાને અમને 10 તેલ ટેન્કર ભેટમાં આપ્યા', ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું- તેની ઉપર હતા પાકિસ્તાની ધ્વજ
Gold-Silver Crash: સોના-ચાંદીમાં મોટો કડાકો, અચાનક કિંમત 14000 ઘટી ગઈ 
Gold-Silver Crash: સોના-ચાંદીમાં મોટો કડાકો, અચાનક કિંમત 14000 ઘટી ગઈ 
ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન ફી અને રિફંડના નવા નિયમો લાગુ, જાણો મુસાફરોને શું થશે ફાયદો 
ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન ફી અને રિફંડના નવા નિયમો લાગુ, જાણો મુસાફરોને શું થશે ફાયદો 
IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
DA Hike Update: કર્મચારીઓએ હજુ થોડી રાહ જોવી પડશે! ક્યારે થશે સત્તાવાર જાહેરાત? જાણો અપડેટ 
DA Hike Update: કર્મચારીઓએ હજુ થોડી રાહ જોવી પડશે! ક્યારે થશે સત્તાવાર જાહેરાત? જાણો અપડેટ 
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરઉનાળે બે દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરઉનાળે બે દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Embed widget