શોધખોળ કરો

Rajkot : આવી રીતે ફટાકડા ફોડતા પહેલા જોઇલો વીડિયો, યુવકની હાલત ગંભીર

ફટાકડા ફોડતા યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. નજીક બેસીને ફટાકડા ફોડતા યુવકના વાળ સળગ્યા હતા. અન્ય યુવાનો ભાગ્યા પણ આ યુવાન બેસી રહ્યો, જેને કારણે ફટાકડો ફૂટતાં તે દાઝી ગયો હતો. 

રાજકોટઃ જિલ્લાના જસદણના બેલડા ગામે ફટાકડા ફોડવા જતાં દુર્ઘટના ઘટની છે. ફટાકડા ફોડતા યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. નજીક બેસીને ફટાકડા ફોડતા યુવકના વાળ સળગ્યા હતા. અન્ય યુવાનો ભાગ્યા પણ આ યુવાન બેસી રહ્યો, જેને કારણે ફટાકડો ફૂટતાં તે દાઝી ગયો હતો. 

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો. યુવક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો. વીડિયો ખૂબ જ વિચલીત કરે તેવો હોવાથી કેટલાક દ્રશ્યો હટાવી દેવામાં આવ્યા છે. 

તમિલનાડુમાં દિવાળીના દિવસે રસ્તાની વચ્ચે એક સ્કૂટરમાં મોટો બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પિતા અને તેના 7 વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંને ફટાકડા ખરીદીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ જે બેગમાં ફટાકડા લઈને જતા હતા તે બેગમાં અચાનક વિસ્ફોટ થયો અને બંનેના મોત થયા. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, મૃતકની ઓળખ અરિયાનકુપ્પમના કાલેનસન (37) તરીકે થઈ છે. તેઓ તેમના 7 વર્ષના પુત્ર પ્રદીશ સાથે ફટાકડા લઈને પુડુચેરી જઈ રહ્યા હતા. આ ઘટના પુડુચેરી-વેલ્લુપુરમ બોર્ડર પર આવેલા કોટ્ટકુપ્પમ શહેરની છે. અકસ્માત નજીકના સીસીટીવીમાં કેદ થયો હતો. વિસ્ફોટ પછી 10-15 મીટર દૂર પડ્યા પોલીસ દ્વારા જાહેર કરાયેલા સીસીટીવી ફૂટેજમાં કેલેન્સન સ્કૂટર ચલાવતો જોવા મળે છે જ્યારે તેનો પુત્ર બેગ પકડી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે કોટ્ટાકુપ્પમ પાસે ફટાકડા ફૂટ્યા અને બંને સ્કૂટરથી 10-15 મીટર દૂર પડ્યા. વિસ્ફોટમાં ત્રણ અન્ય મોટરચાલક - ગણેશ (45), સૈયદ અહેમદ (60), અને વિજી આનંદ (36) પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તમામને પુડુચેરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ વાહનોને પણ નુકસાન થયું હતું. દેશી ફટાકડાની બે થેલીઓ ખરીદી, કેસ નોંધાયો વિલ્લુપુરમના ડીઆઈજી એમ પાંડિયન અને એસપી એન શ્રીનાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. શ્રીનાથે કહ્યું- કલાનેસને 3 નવેમ્બરે પુડુચેરીમાંથી 'નટ્ટુ પટ્ટાસુ' (દેશી ફટાકડા)ની બે બેગ ખરીદી હતી અને તેને તેના સાસરિયાના ઘરે રાખી હતી. દિવાળીના દિવસે, તે કુનીમેડુથી બેગ લઈને પુડુચેરી તરફ જઈ રહ્યો હતો, તે જ દિવસે અકસ્માત થયો. ફટાકડામાં ગરમીને કારણે વિસ્ફોટ થયો હશે. પોલીસે કુનિમેડુ પાસેથી દેશી બનાવટના ફટાકડાની બોરી જપ્ત કરી છે અને ભારતીય દંડ સંહિતા અને વિસ્ફોટક ધારાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ફટાકડા ફોડવા બદલ ચેન્નાઈમાં 700 લોકો સામે FIR દરમિયાન, ચેન્નઈ પોલીસે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ 700 થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસનું કહેવું છે કે આ લોકોએ દિવાળી પર ફટાકડા ફોડવા માટે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત સમયનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે ફટાકડા ફોડવા માટે સવારે 6 થી 7 અને સાંજે 7 થી 8 નો સમય નક્કી કર્યો હતો. અગાઉ, શહેરમાં ફટાકડાની દુકાનો ચલાવવા માટેના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 239 જેટલા દુકાનદારો સામે પણ કેસ કરવામાં આવ્યો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
Embed widget