શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Crime News: ધોરાજીમાં ભાઈને બહેન સાથે થઈ તકરાર, તિક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડ્યો ને....

Crime News: યાસ્મીન શકરીયાણી નામની યુવતીની સગા ભાઈએ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી.

Rajkot Crime News: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ધોરાજીનાં આંબાવાડી કોલોનીમાં ભાઈએ સગી બહેનને મોતને ઘાટ ઉતારી છે. ભાઈએ કોઈ અગમ્ય કારણોસર ઉશ્કેરાઇ જઇ બહેનની હત્યા કરી હતી. સગાભાઈએ બહેનને તિક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. યાસ્મીન શકરીયાણી નામની યુવતીની સગા ભાઈએ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી. લાશને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવી છે. ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અમેરિકાના વર્જીનિયામાં વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગથી 10નાં મોત, શૂટર ઠાર

અમેરિકામાં, વર્જિનિયાના ચેસાપીકમાં વોલમાર્ટ સ્ટોરમાં સામૂહિક ગોળીબારમાં 10 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ગોળીબારની જાણ થતાં, ચેસાપીક પોલીસે વોલમાર્ટમાં કથિત શૂટરને પકડવાના પ્રયાસો કર્યા અને તેના પર ગોળીબાર કર્યો.

ચેસપીક પોલીસ વિભાગનું કહેવું છે કે લગભગ 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ બિલ્ડિંગની તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે ગોળીબાર કરનાર ઠાર કર્યો છે, પરંતુ લોકોને હાલ બિલ્ડિંગથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે રાત્રે 10:12 વાગ્યે ફાયરિંગની માહિતી આપતો કોલ આવ્યો હતો.

મીડિયા આઉટલેટ WAVY ના મિશેલ વુલ્ફ અહેવાલ મુજબ વોલમાર્ટ સ્ટોરની બહાર ભારે પોલીસ દળ હજુ પણ તૈનાત છે, આ સાથે 40થી વધુ ઈમરજન્સી વાહનોને પણ ઈમારતની બહાર તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ વિભાગે સ્થાનિક લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવા જણાવ્યું છે. અહેવાલ અનુસાર, સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે ફાયરિંગ કરનાર વ્યક્તિ સ્ટોરનો મેનેજર હતો. મેનેજરે બ્રેક રૂમમાં ઘૂસીને સ્ટોરના અન્ય કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો.

અમેરિકાના એક યા બીજા શહેરમાંથી દરરોજ સામૂહિક ગોળીબારના સમાચાર આવે છે. માત્ર બે દિવસ પહેલાં, કોલોરાડો સ્પ્રિંગ્સમાં એક ગે નાઈટક્લબની અંદર એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા અને 18 ઘાયલ થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ

Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન

IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા
Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા

ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો

PV Sindhu Marriage: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઉદયપુરમાં કરશે લગ્ન, જાણો કયા દિવસે લેશે સાત ફેરા?

મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ

Embed widget