શોધખોળ કરો

ગુસ્સે થયેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મામલે નીતિન પટેલે શું કહ્યું? જાણો

નીતિન પટેલે રાજકોટ ખાતે જણાવ્યું હતું કે, મધુ શ્રીવાસ્તવ અમારા સીનિયર નેતા છે અને તેમનો સ્વભાવ ઉગ્ર છે, જોકે તેમના મનમાં કઈ ખરાબ હોતું નથી.

રાજકોટ: ભાજપમાં નારાજ ધારાસભ્યોની વણઝાર વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટ ખાતે જણાવ્યું હતું કે, મધુ શ્રીવાસ્તવ અમારા સીનિયર નેતા છે અને તેમનો સ્વભાવ ઉગ્ર છે, જોકે તેમના મનમાં કઈ ખરાબ હોતું નથી. મધુ શ્રીવાસ્તવની લાગણી છે કે, વડોદરાના મહાદેવ તળાવમાં હનુમાનજીની મૂર્તિ બને, ધારાસભ્ય પોતાના વિસ્તારમાં મનગમતા કામ કરાવવા માંગતા હોય છે નારાજ નથી હોતા. જોકે, મધુ શ્રીવાસ્તવની માંગણીને હાઈકોર્ટની માર્ગદર્શિકા અનુરૂપ પુરી કરવાની થાય છે. કોઈ પણ જનપ્રતિનિધિ કાયદો હાથમાં ન લે તે આવશ્યક છે અને આવું ન થાય તે જોવાની જવાબદારી પણ અમારી છે. ગુસ્સે થયેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મામલે નીતિન પટેલે શું કહ્યું? જાણો વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલ વિભાગમાં તેમનું કામ અટવાયેલું હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી અને ગાંધીનગરમાં મંત્રી કૌશિક પટેલ તેમને ધક્કા ખવડાવતા હોવાની રજૂઆત કરી હતી. ગુસ્સે થયેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મામલે નીતિન પટેલે શું કહ્યું? જાણો મહત્વની વાત એ છે કે, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ દબંગગીરી કર્યાં બાદ પણ અકડ યથાવત રાખી હતી. પક્ષમાંથી દબાણ વધતાં આખરે મધુ શ્રીવાસ્તવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, હું બજરંગ બલીનો ભક્ત છું, કોઈ પણ અપશબ્દ બોલ્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

Embed widget