શોધખોળ કરો
Advertisement
સલમાન ખાને લાલ કિલ્લાની સામે ચલાવી સાઈકલ, વીડિયો વાયરલ
સલમાન ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. સલમાન ખાને હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન દિલ્હીના લાલા કિલ્લા સામે સાઈકલ ચલાવતો જોવા મળે છે.
નવી દિલ્હી: બોલીવૂડ અભિનેતા સલમાન ખાન હાલ પોતાની આગામી ફિલ્મ દબંગ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. સલમાન ખાને હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન દિલ્હીના લાલા કિલ્લા સામે સાઈકલ ચલાવતો જોવા મળે છે. સલમાન ખાનનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સલમાન ખાને પોતાના આ વીડિયો દ્વારા સાયકલિંગના ફાયદા જણાવી રહ્યો છે. સલમાન વીડિયોમાં કહી રહ્યો છે કે, વાતાવરણ, પ્રદૂષણ, સ્વાસ્થ્ય અને કંફર્ટ માટે સાયકલિંગ જરૂરી છે. સલમાન ખાન આ વીડિયો દ્વારા સમાજને પ્રદૂષણ ફ્રી બનાવવાનો સંદેશ આપી રહ્યો છે. સલમાનના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. હાલ આ વીડિયો 22 લાખ કરતા વધારે લોકો દ્વારા જોવામાં આવ્યો છે. સલમાનના વીડિયો પર તેના ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement