શોધખોળ કરો

Surat:  ઘરમાં સ્ટન્ટનો વીડિયો બનાવી રહેલા 13 વર્ષીય કિશોરનું ગળામાં ફાંસો અટકી જતા મોત 

પોલીસે જણાવ્યું હતું કે, કિશોરના માતા-પિતા અનુસાર આઠમા ધોરણમાં ભણતો આ કિશોર સ્ટન્ટ વીડિયો બનાવવાનો શોખીન હતો. તે સોશિયલ મીડિયા તથા વીડિયો શેર એપ ટિકટોક પર શેર કરતો હતો. 

સુરત:  સરથાણામાં સ્ટન્ટ વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના કિશોરનું ગળાફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કિશોર કથિત રીતે સ્ટન્ટ કરી રહ્યો હતો અને એક દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી.  

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કિશોર સાંજે સાડા છ વાગ્યાની આસપાસ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.  અમારુ માનવું છે કે, ઘટના સાંજે પાંચ વાગ્યાની આસપાસી બની હશે જ્યારે ઘરમાં પરિવાર કે અન્ય સભ્યો નહોતા.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, કિશોરના માતા-પિતા અનુસાર આઠમા ધોરણમાં ભણતો આ કિશોર સ્ટન્ટ વીડિયો બનાવવાનો શોખીન હતો. તે સોશિયલ મીડિયા તથા વીડિયો શેર એપ ટિકટોક પર શેર કરતો હતો. 

તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં કિશોરનું મોત સ્ટન્ટ કરવાના કારણે થયું છે જેની પુષ્ટી પણ માતા પિતાએ કરી છે. પોલીસ આત્મહત્યાના એંગલથી પણ તપાસ કરી રહી છે કારણ કે તેના માતા-પિતાએ હાલમાં જ તેની પાસેથી મોબાઈલ ફોન લઈ લીધો હતો અને તેના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....

પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક

Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'

Surat: બૉર્ડની પરીક્ષાનું પેપર ખરાબ જતા ધોરણ-12ના બે વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ

રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા

ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ

Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 

યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર

વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ

T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!

Embed widget