શોધખોળ કરો

Surat : પાંડેસરામાં નવજાત બાળક મૃત હાલતમાં કચરામાંથી મળી આવતાં ચકચાર

પાંડેસરા વિસ્તારમાં મૃત નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પાંડેસરા વિસ્તારમાં નવજાજ બાળક કચરામાંથી મળી આવ્યું છે. પાંડેસરા કૈલાશ નગર પાસે કચરામાંથી નવજાત બાળક કચરામાં મળી આવ્યું છે.

સુરત : પાંડેસરા વિસ્તારમાં મૃત નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પાંડેસરા વિસ્તારમાં નવજાજ બાળક કચરામાંથી મળી આવ્યું છે. પાંડેસરા કૈલાશ નગર પાસે કચરામાંથી નવજાત બાળક કચરામાં મળી આવ્યું છે. કચરા પેટીમાંથી મુત્યુક બાળક મળી આવ્યું છે. પાંડેસરા પોલોસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 108ની ટીમ પણ મળી આવી હતી અને બાળકની તપાસ કરીને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કચરામાં મળેલી ભંગાર કારમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યો છે. 

Surat : લગ્નના 6 મહિનામાં જ એવું તો શું બન્યું કે પતિએ કરી નાંખી પત્નીની હત્યા? હત્યારો પતિ સીસીટીવીમાં કેદ

સુરતઃ ઓલપાડના કીમ ગામે પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પત્નીને મોત ઘાટ ઉતારી ભાગતો હત્યારો પતિ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હત્યારો પતિ સાયકલ લઈને ભાગતો હોવાનું નજરે ચડ્યું છે. હત્યારો પતિ સાયકલ થોભાવી કમરે પટ્ટો બાંધી રહ્યો છે. પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે. 
હત્યારાને પકડવા 20 જવાનોની ટીમ બનાવામાં આવી છે. ગત રોજ કીમ ગામે પતિએ પત્નીને ચપ્પુના ઘા તેમજ તકિયાથી મોઢું દબાવી મોતને ઘાટ ઉતારી હતી.

ગઈ કાલ કીમ ગામમાં 22 વર્ષીય કિરણ ગૌડની તેના જ પતિ હરિશચંદ્ર ગૌડ દ્વારા કરવામાં આવી હતી. છ મહિના પહેલા જ સંસારમાં પગલા પાડનારી પરિણીતાની હત્યાથીપરિવાર હચમચી ગયો હતો. કિરણ ગૌડ વહેલી સવારે તેના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પતિ રૂમ બહાર તાળું મારીને ફરાર થઈ ગયો છે. મૃતક પરણીતા સાથે પતિ હરિશચંદ્ર ચાર મહિનાથી અહીં રહેતો હતો.

જોકે, છેલ્લા 3 દિવસથી હિશ્ચંદ્ર દેખાયો નહોતો. પરમ દિવસે રાત્રે તે ઘરે આવ્યો હતો. પરિવારે પતિએ હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યારાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે આરોપીને પકડવા ગતિવિધિ તેજ કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Embed widget