શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરત : કાપોદ્રા બ્રિજ પરથી યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ, લોકોએ બચાવી ને પછી....
કાપોદ્રા બ્રિજ પરથી એક યુવતીએ કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતી બ્રિજ પર કૂદવા જતા લોકોએ બચાવી લીધી હતી. યુવતીને બચાવી પોલીસને જાણ કરી પોલીસને સોંપવામાં આવી હતી. આપઘાત કરવા પાછળનું કારણ જાણવા પોલીસ કામે લાગી છે.
![સુરત : કાપોદ્રા બ્રિજ પરથી યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ, લોકોએ બચાવી ને પછી.... A girl try to suicide in Surat , people save girl and call to police સુરત : કાપોદ્રા બ્રિજ પરથી યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ, લોકોએ બચાવી ને પછી....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/03/ceb4ecd628aa90d8c42ec530169f4389_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
surat_girl
સુરતઃ શહેરના કાપોદ્રા બ્રિજ પરથી એક યુવતીએ કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતી બ્રિજ પર કૂદવા જતા લોકોએ બચાવી લીધી હતી. કોઈ કારણો સર યુવતી બ્રિજ પરથી તાપી નદીમાં કુદી રહી હતી.
યુવતીને બચાવી પોલીસને જાણ કરી પોલીસને સોંપવામાં આવી હતી. આપઘાત કરવા પાછળનું કારણ જાણવા પોલીસ કામે લાગી છે. આ ઘટનાને પગલે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)