શોધખોળ કરો

Bharuch : બિઝનેસમેનને મિત્રની પત્ની સાથે મળી ગઈ આંખ, મિત્રની જાણ બહાર માણતા શરીરસુખ ને એક દિવસ.....

મૃતકને મિત્રે સમજાવવા છતાં પણ તે માનતો નહોતો અને તેણે મિત્રની પત્ની સાથે સંબંધો ચાલું રાખ્યા હતા. મંગળવારે નર્મદા માર્કેટમાં જ મિત્રે પત્નીના પ્રેમીની છરીના 12-12 ઘા મારીને હત્યા કરી નાંખી હતી.

ભરુચઃ ભરુચના નર્મદા માર્કેટમાં વેપારીને છરીના 12-12 ઘા મારીને હત્યા કરી નાંખવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ભરૂચના નર્મદા માર્કેટમાં મંગળવારે સાંજે જાહેરમાં જ વેપારીને ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. 

આ અંગેની વિગતો એવી છે કે, મૃતકનું નામ આર્યન હુસેન છે. મૃતકને હત્યારા એવા તેના મિત્રની પત્ની સાથે આંખ મળી ગઈ હતી તેમજ તેઓ મિત્રની જાણ બહાર શારીરિક સંબંધ રાખતા હતા. આ અંગે પતિને ખબર પડી જતાં ઘરમાં હોબાળો મચી ગયો હતો. બીજી તરફ મિત્રે મૃતક યુવકને પત્ની સાથે સંબંધ ન રાખવા માટે સમજાવ્યો હતો. 

મૃતકને મિત્રે વારંવાર સમજાવવા છતાં પણ તે માનતો નહોતો અને તેણે મિત્રની પત્ની સાથે સંબંધો ચાલું રાખ્યા હતા. અંતે મિત્રની હરકતોથી કંટાળી મંગળવારે સાંજે 7 વાગ્યે નર્મદા માર્કેટમાં જ મિત્રે પત્નીના પ્રેમીની છરીના 12-12 ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આમ, આડાસંબંધમાં એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Surat : સ્પામાં યુવક લલના સાથે માણી રહ્યો હતો શરીરસુખ ને પોલીસ ત્રાટકી....

સુરત: ફરી એકવાર શહેરમાં સ્પાની આડમાં ચાલતા પ્રોસ્ટિટ્યૂટ રેકેટનો પર્દાફાશ થયો છે. ગ્રાહકો પાસેથી પૈસા લઈને લલનાઓ સાથે શરીરસુખ માણવા દેવાતું હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરતાં સ્પામાં અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસે રેડ કરીને ત્રણ યુવતીઓને મુક્ત કરાવી છે, જ્યારે સંચાલક અને ગ્રાહકની ધરપકડ  કરી છે. 

આ અંગેની મળતી વિગતો પ્રમાણે, અડાજણ ભૂલકા ભવન સ્કૂલ સામે મિલેનિયમ આર્કડ લક્કી સ્પાના નામે છેલ્લા બે મહિનાથી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ધમધમકી રહ્યું હતું. સ્પાના સંચાલક આલમ અનીસાર ગાઝી યુવતીઓ બોલાવી પ્રોસ્ટિટ્યુટ રેકેટ ચલાવતો હતો. ગ્રાહકોને યુવતીઓ સાથે શરીરસુખ માણવાની ઓફર કરાતી હતી તેમજ તેમની પાસેથી પૈસા લઈને યુવતીઓ સાથે સ્પામાં જ શરીરસુખ માણવા દેતો હતો. 

આ અંગે બાતમી મળતા ગઈ કાલે રાતે ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરતાં 3 યુવતીઓ, એક ગ્રાહક અને સંચાલક મળી આવ્યા હતા. ત્રણેય યુવતીઓને મુક્ત કરાવી સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 2 ભાગીદાર ફરાર થતા પોલીસે શોધખોળ આરંભી છે. સ્પાના માલિક અનવર ઉર્ફે મન ગોરામી અને પાર્ટનર રાજુ બંગાળીને વોન્ટેડ જાહેર કર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget