શોધખોળ કરો

Bharuch : આડાસંબંધની શંકામાં બે જૂથ વચ્ચે મારામારી, યુવકનું મોત; યુવતી સહિત 3 ઘાયલ

વાલિયાના હીરાપોર ગામે આડા સંબંધના વહેમમાં બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. બે જૂથ વચ્ચે મારામારીમાં 45 વર્ષના વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી. જ્યારે તિક્ષણ હથિયારના ઘા વાગતા યુવતી સહિત ત્રણ ઘાયલ થયા છે. વાલિયા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ભરુચઃ વાલિયાના હીરાપોર ગામે આડા સંબંધના વહેમમાં બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. બે જૂથ વચ્ચે મારામારીમાં 45 વર્ષના વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી. જ્યારે તિક્ષણ હથિયારના ઘા વાગતા યુવતી સહિત ત્રણ ઘાયલ થયા છે. વાલિયા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

સુરત: સુરતના સલાબતપુરામાં નોંધારી સગીરા પર ખૂદ માસાએ જ વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી. તેમજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થતાં સગા માસાએ હવસ સંતોષી હોવાનું સામે આવતાં પોલીસે તેને જેલહવાલે કરી દીધો હતો. કેસ કોર્ટમાં ચાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 

Surat : સગીરા સાથે માસાએ પરાણે વારંવાર માણ્યું શરીરસુખ, થઈ ગઈ પ્રેગ્નેન્ટ ને પછી....

14 વર્ષની કિશોરી પર દુષ્કર્મનો મામલે આરોપીને કોર્ટે આપી આજીવન કેદની સજા ફટકારી છે. એક વર્ષ પહેલાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઘટના બની હતી. માતા-પિતાના મૃત્યુ બાદ 14 વર્ષની માસુમ મજબુર હતી. કિશોરી મજૂરી કરી પેટિયું રડી ખાતી હતી. માસુમની એકલતાનો લાભ લઇ માસા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આરોપીએ એની ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આખી ઘટના 7 મહિના બાદ બહાર આવી હતી. માસુમ પિતરાઈ બહેનનું પેટ બહાર આવતા મામલો સામે આવ્યો હતો. પીડિત કિશોરીએ નવી સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો.

પોલીસે DNA તપાસ કરાવી હતી. DNA રિપોર્ટ આવી ગયા બાદ આજે સુરત સેશન કોર્ટે ચુકાદો આપ્યો. આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી તેમજ 7 હજારનો દંડ ફટકાર્યો હતો. ભોગ બનનાર પીડિત કિશોરીને 10 લાખ કોમ્પોસેશન આપવા કોર્ટે જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget