શોધખોળ કરો

સુરતના આ વિસ્તારોમાં કોઈને કામ માટે પણ નહીં બોલાવવા કે આ વિસ્તારમાં નહીં જવા કમિશ્નરનો આદેશ

આ વિસ્તારોમાં ભટાર, અંબાનગર, પાલ, અડાજણ, પાલનપોર પાટીયા, પુણા ગામ, સીમાડા, સલાબતપુરા હોટસ્પોટ વિસ્તારોમાં સમાવિષ્ટ થાય છે.

સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સંખ્યાબંધ વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે. આ વિસ્તારોમાં કોરોનાના કેસોની સંખ્યા વધારે હોવાથી લોકોને વિસ્તારોમાં નહી જવા અને આ વિસ્તારોમાંથી કોઇને ઘરે બોલાવવા નહિ એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ વિસ્તારોમાં ભટાર, અંબાનગર, પાલ, અડાજણ, પાલનપોર પાટીયા, પુણા ગામ, સીમાડા, નાના વરાછા, વરાછા, એલ.એચ.રોડ, એ.કે.રોડ, ઉધના, પાંડેસરા, બોમ્બે માર્કેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવાગામ, ડીંડોલી, સગરામપુરા, કંરજ, ગોડાદરા, સગરામપુરા, બેગમપુરા, નાનપુરા, ગોપીપુરા, રૃસ્મપુરા, સલાબતપુરા હોટસ્પોટ વિસ્તારોમાં સમાવિષ્ટ થાય છે. આ વિસ્તારોમાં કોઈને પણ ઘરે કામ માટે બોલાવવા નહીં તેમજ આ વિસ્તારો વધુ સંક્રમિત હોવાથી કોઇ પણ વ્યકિત આ વિસ્તારોની મુલાકાત નહીં લેવા મ્યુનિસિપલ કમિશ્નરે અપીલ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget