શોધખોળ કરો
સુરતઃ એક વર્ષનું બાળક બટન સેલ ગળી જતાં અન્નનળીમાં ફસાઇ ગયો, અઢી એમએમનો હતો સેલ
બાળક બટન સેલ ગળી જતાં અન્નનળીની શરૂઆતમાં જ સેલ ફસાઇ ગયો હતો. આથી પરિવાર તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયો હતો. તબીબોએ તપાસ કરતાં અન્નનળીની શરૂઆતમાં જ અઢી એમએમનો બટન સેલ ફસાયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

તસવીરઃ બાળકનો એક્સરે
સુરતઃ શહેરના ઉન વિસ્તારમાં એક વર્ષનો બાળક બટન સેલ ગળી જતાં પરિવાર ના હોશ ઉડી ગયા હતા. બાળક બટન સેલ ગળી જતાં અન્નનળીની શરૂઆતમાં જ સેલ ફસાઇ ગયો હતો. આથી પરિવાર તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયો હતો. તબીબોએ તપાસ કરતાં અન્નનળીની શરૂઆતમાં જ અઢી એમએમનો બટન સેલ ફસાયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આ પછી તબીબોએ દૂરબીન વડે ઓપરેશન કરી કલાકોની મહેનત બાદ સેલ બહાર કઢવામાં સફળતા મળી હતી. તબીબોએ બટન સેલ બહાર કાઢતા પરિવારે પણ હાંસકારો અનુભવ્યો હતો.
વધુ વાંચો
Advertisement





















