શોધખોળ કરો

7દિવસ બાદ પણ થાઈ યુવતીની હત્યા કોણે કરી તે અંગે હજુ અસમંજસની સ્થિતિ? કેસમાં ગમે ત્યારે થઈ શકે છે મોટો ધડાકો?

થાઈલેન્ડ યુવતી ભેદી મોત પ્રકરણમાં રોજ કંઈક નવો વળાંક સામે આવ્યો રહ્યો છે ત્યારે હવે શંકાસ્પદ આઈડીનો મલેશિયા-જાપાનનો ગુનાહિત ઈતિહાસ પોલીસે શોધી કાઢ્યા હતો.

થાઈલેન્ડ યુવતી ભેદી મોત પ્રકરણમાં રોજ કંઈક નવો વળાંક સામે આવ્યો રહ્યો છે ત્યારે હવે શંકાસ્પદ આઈડીનો મલેશિયા-જાપાનનો ગુનાહિત ઈતિહાસ પોલીસે શોધી કાઢ્યા હતો. જાપનમાં જુગાર અને મલેશિયામાં મારામારી અને ગેરકાયદે વસાહતનો ગુનો પણ હતો. કેસમાં દુભાષીયા મહિલાની પણ મદદ લેવામાં આવી હતી. ઉમરા પોલીસ થાઈલેન્ડની યુવતીના ભેદી મોતમાં જેની ઉપર શંકા રાખી તપાસ કરી રહી છે તે હમવતની આયદા વિરુદ્ધ મલેશીયામાં મારામારી અને જાપાનમાં જુગારનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.હત્યાના સાત દિવસ બાદ પણ હત્યા કોણે કરી તે અંગે હજુ પણ અસમજંસની સ્થિતિ જોવા મળી રહી છે. થાઈ યુવતી વનીદા ઉર્ફે મીમ્મીના રહસ્યમય મોતના કેસમાં ગમે ત્યારે મોટો ધડાકો થાય તેવી શક્યતા છે. સુરત પોલીસે આ રહસ્યમય મોતના કેસમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે. તેમજ ગમે ત્યારે હત્યારાના નામનો ખુલાસો થાય તેવી પણ પ્રબળ શક્યતા છે. થાઈલેન્ડ યુવતીને જીવતી સળગાઈ દેવાનો મામલે ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 6 દિવસ બાદ SITની રચના કરી હત્યાના પુરાવા મળતા કર્યો ગુનો દાખલ કરાયો છે. અજાણીયા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સુરતના અલગ અલગ સ્પામાં થાઈ યુવતી મીમ્મી કામ કરતી હતી. હત્યાનો ભોગ બનેલી મિમ્મીની રૂમ પાર્ટનર એડા અને મિત્ર ચેતનની હત્યામાં સંડોવણી હોવાની શંકા છે. ટૂંકમાં ખુલાસો થાય તેવી શકયતા છે. ગત રવિવારે સવારે મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઈલેન્ડની યુવતીની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ રહસ્યમય મોતના કેસમાં પોલીસના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે. છ દિવસ બાદ SITની રચના કરી પુરાવા મળતા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હવે આ દિશામાં વધુ તપાસ થશે. થાઇલેન્ડની યુવતી વનીદાના રહસ્યમય મોત કેસમાં સત્ય સુધી પહોંચવા પોલીસ પ્રયત્નશીલ છે ત્યારે આ કેસમાં ચેતન નામના નવા કેરેક્ટરની એન્ટ્રી થઈ છે. વનીદાની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી લાશ મળી આવી તેના ગણતરીના કલાકો પૂર્વે એટલે કે શનિવારે રાત્રે 1.30 વાગ્યે વનીદાએ ચેતન નામના યુવાનને લાઇન એપ્લિકેશન પરથી વિડીયો કોલ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget