શોધખોળ કરો

Surat News: સુરતમાં ત્રીજા માળે કપડાં સુકવવા ગયેલી યુવતીનું રહસ્યમય રીતે મોત, ભંયકરી રીતે નીચે પટકાઇ

સુરતમાં કપડા સુકવવા ગયેલી 20 વર્ષની યુવતીનું રહસ્યમય રીતે મોત થયું છે. આ યુવતી ત્રીજા માળે કપડા સુકવવા ગઇ હતી અને નીચે પટકાતા મોત થયું છે.

Surat News: સુરતના ઉધનામાં 20 વર્ષની કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું છે. સુરતના વિજ્યા નગરમાં રહેતી 20 વર્ષીય રસિકા ચોહાણ ઘરની આગાસી પર કપડા સૂકવવા માટે ચઢી હતી.યુવતીને  અચાનક ત્રીજા માળેથી નીચે પટકાતા જોઇને લોકો દોડી આવ્યા હતા અને  સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જો કે દુર્ભાગ્યવશ વિદ્યાર્થીનીને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃતક જાહેર કરી હતી. યુવતીના અચાનક મોતથી  પરિવાર શોકમગ્ન છે.

સમગ્ર ઘટનાની જાણ થતાં સુરતની ઉધના વિસ્તારની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને  મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના મૃત્યુને લઇને એક એવી ચર્ચા પણ છે કે,  યુવતીને  માતાએ ઠપકો આપતા યુવતીએ આપઘાત કર્યો હોય  હાલ ઉધના પોલીસે અકસ્માતનું ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 દ્વારકા નજીક બરડીયા ગામ પાસે અકસ્માત

  દ્વારકા નજીક બરડીયા ગામ પાસે બસ પલટી જતાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં  8 જેટલા લોકોને ઇજા પહોંચી છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ 2 108ની ટીમ એ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. અકસ્માતમાં  1 યુવકનું  મોત થયું છે જ્યારે 2 દર્દીને હાલત વધુ ગંભીર હોવાથી  સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા છે.  જ્યારે બાકી રહેલા અન્ય પ્રવાસીઓને નાની મોટી ઇજા પહોચી હોવાથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા છે. બસ  સોમનાથ થી દ્વારકા તરફ આવી રહી હતી. ત્યારે રાત્રિનાં 3 થી 4 વાગ્યાની આસપાસ  બસ પલટી જતાં ચિચિયારી મચી ગઇ હતી. આ ખાનગી બસમાં બસ માં વડોદરા,ભરૂચનાં યુવાનો દર્શનાર્થે દ્વારકા અને સોમનાથ જતાં હતા. બસ સોમનાથી દર્શન કરીને દ્વારકા જતી હતી આ સમયે રસ્તામાં અકસ્મા નડ્યો હતો

ખેડા જિલ્લામાં અકસ્માતમાં 3 યુવકના મોત

ખેડા જિલ્લામાં ટ્રક પુલ પરથી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક  યુવાકનું  મૃત્યુ થયું છે.જ્યારે  6 લોકોને ઇજા પહોંચી છે. ઘટનાં ડ્રાઇવર અને ક્લિનરને વધુ ઇજા પહોંચ્યાના અહેવાલ છે. સમગ્ર અકસ્માતની ઘટનાને લઇને લીંબાસી, માતર અને વસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Embed widget