શોધખોળ કરો

સુરતઃ ચુની ગજેરા છેડતી મામલે હાઈકોર્ટે શું કર્યો મહત્વનો હુકમ? જાણો વિગત

ચુનીલાલ ગજેરા સામે તપાસ ઉપર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. ચુની ગજેરા સામે શિક્ષિકાએ ચેડા કરાયા હોવાની ફરિયાદ કરી હતી.

સુરતઃ શહેરના ચકચારી ચુની ગજેરા છેડતતી મામલે હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. ચુનીલાલ ગજેરા સામે તપાસ ઉપર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. ચુની ગજેરા સામે શિક્ષિકાએ ચેડા કરાયા હોવાની ફરિયાદ કરી હતી. લક્ષ્મી ડાયમંડના માલિક અનને ગજેરા સ્કૂલના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા સામે શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. સ્કૂલમાં ફરજ બજાવતી એક શિક્ષિકાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ચુનીલાલે શિક્ષિકાને પોતાની ઓફિસમાં બોલાવીને છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ગજેરાની પુત્રીએ શિક્ષિકા સામે ૧૧ લાખ લીધા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ચુનીલાલ ગજેરાએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પોતાની સામે કરેલા આક્ષેપો ખોટા હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. ગજેરાની સામે નોંધાયેલી ફરિયાદ ઉપર હાઈકોર્ટે સ્ટેનો હુકમ કર્યો છે.

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Embed widget