શોધખોળ કરો

ગુજરાતમાં શિયાળામાં ચોમાસુંઃ ઉમરપાડામાં 6 ઇંચ, પારડી ખેરગામમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

સૌથી વધુ સુરતના ઉમરપાડામા 6 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડમાં પારડી ખેરગામમા પણ 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમા સૌથી વધુ વરસાદી માહોલ છે. ઉનામા એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. 

ગાંધીનગરઃ ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ સુરતના ઉમરપાડામા 6 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડમાં પારડી ખેરગામમા પણ 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમા સૌથી વધુ વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્રના ઉનામા એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. 

સુરતમાં બીજા દિવસે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. અઠવા, પાર્લે પોઈન્ટ, વેસુ વિસ્તારમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ખેડૂતો માટે ચિંતાજનક વરસાદ પડી રહ્યો છે. શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. દીવના દરિયા કિનારે લાગરેલી બોટો હિલોળે ચડી છે. ભારે પવન અને દરિયા ના કરન્ટ ના કારણે લાગરેલી  બોટો અથડાઈ રહી છે. માછીમારો ને ભારે નુકશાન થવાની આશંકા છે. 

બોટાદ શહેરમાં ખેડૂતોના તુવેરના પાકને નુકસાન થયું છે. મોડી રાત્રીના ભારે પવન આવતા પાકને થયું નુકશાન થયુ છ. સતત ઝરમર વરસાદથી  ખેડૂતોના પાકને નુકશાન થયું છે. સમગ્ર વિસ્તારમાં હાલ વાદળ છાયું વાતાવરણ છે. સતત વાદળછાયા વાતાવરણ અને વરસતા ઝરમર વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે. 

અમરેલીમાં કમોસમી વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ભારે પવનના કારણે શિયાળુ પાક, બાગાયતી પાકને નુકસાન થયું છે. બાગાયતી પાક કેળ, ઘઉં, ચણા, કપાસ, ડુંગળી વિવિધ પાકોમાં ભારે નુકસાન થયું છે. મોડી રાતે પવનની ગતિ વધવાના કારણે ખેતી પાકોને નુકસાન થયું છે. રાજુલા જાફરાબાદ પંથકમાં ખેડુતોને નુકસાન થયું છે. 

ડભોઇમાં બીજા દિવસે પણ માવઠાણી અસર જોવા મળી રહી છે. રાત્રીના 12 કલાક ઝરમર વરસાદ પડ્યો હતો. ખેડૂતોની  ચિંતામાં વધારો થયો છે. ડાંગર, કપાસ, તુવેર સહિત રવિ સિઝનના પાક ને ભારે નુકશાનની ભીતિ છે. પંથકમાં સતત વરસાદ ચાલુ છે. ટાવર, મહુડી ગેટ, એસ.ટી.ડેપો. શિનોર ચાર રસ્તા સહિત ના વિસ્તારો મા વરસાદી માવઠું પડ્યું. ગ્રામ્ય વિસ્તારો મા પણ માવઠાની અસર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપBanaskantha split: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન,  હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશેRajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!

શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે

Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ

Embed widget