શોધખોળ કરો

GST ON GARBA: ગરબા પર GSTને લઈને હર્ષ સંઘવીએ શું કરી સ્પષ્ટતા?

GST ON GARBA: નવરાત્રિ શરુ થવામાં બે મહિના જેટલો સમય બાકી છે. જો કે ખેલૈયાઓએ અત્યારથી જ પ્રેક્ટિસ કરવાની શરૂ કરી દીધી છે. કોરોનાકાળ બાદ રાજ્યમાં બે વર્ષ પછી ગરબાને લઈને મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે.

GST ON GARBA: નવરાત્રિ શરુ થવામાં બે મહિના જેટલો સમય બાકી છે. જો કે ખેલૈયાઓએ અત્યારથી જ પ્રેક્ટિસ કરવાની શરૂ કરી દીધી છે. કોરોનાકાળ બાદ રાજ્યમાં બે વર્ષ પછી ગરબાને લઈને મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ગરબાના પાસ પર જીએસટી લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહી છે અને સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. તેમનું કહેવું છે કે હિન્દુ ધર્મની આસ્થા ઉપર જીએસટી લગાવવામાં આવ્યો છે. 

તો આ મામલે રાજકારણ ઉગ્ર બનતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગરબા પર GST 2017 પહેલા લાગુ પડ્યો. મોંઘા આયોજનો, શ્રદ્ધા અને સંસ્કૃતિ આ તમામમાં ફેર હોય છે. એક હોય છે શ્રદ્ધાનો કાર્યક્રમ, એક હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમ અને એક હોય છે મોટા આયોજનો, જેમાં ટિકિટ લેવામા આવે છે. પ્રતિ ટિકિટનો દર 500 રૂપિયા હોય તો એમાં પહેલા વેટ લાગતો જ હતો અને હવે GST લાગે છે. ગુજરાતના ગરબા અમારી શ્રદ્ધા છે. ગરબાની શ્રદ્ધા પર રાજનીતિ કરવી યોગ્ય નથી. જનતા જવાબ આપશે.

લવ જેહાદને લઈને મામલો ગરમાયો

હાલમાં ગુજારાતમાં લવ જેહાદને લઈને મામલો ગરમાયો છે. આ મામલે પાટીદાર અગ્રણીઓએ પણ પોતાની નારાજગી દર્શાવી હતી. તો હવે આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પ્રેમ કરવાનો તમામને હક છે. પરંતુ કોઈ મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરશે તો ચલાવી લેવાશે નહીં. નોંધનિય છે કે, ઘણી જગ્યાએ એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નામ બદલીને યુવકો યુવતીઓને ફસાવે છે. આ વાતને લઈને આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરી છે.

ઈ-એફઆરઆઈની જાગૃતના કાર્યક્રમમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, સુરતના આ સ્થળેથી જ પહેલી ચૂંટણી સભા કરી હતી. 2012ની પહેલી ચૂંટણી 26 વર્ષની ઉંમરે લડી હતી. ગુજરાતની 4થી સૌથી મોટી લીડથી લોકોએ મને જીતડયો હતો. વિશ્વાસ પર સબંધ છે, એ વિશ્વાસ જાળવી રાખ્યો છે. જેવી જેવી ચૂંટણી આવે તેમ તેમ નિવેદનો સામે આવે છે. ડ્રગ મામલે પોલીસ કામ કરી રહી છે. છેલ્લા 1 વર્ષમાં 5 હજાર કરોડનું ડ્રગ પકડ્યું છે. દેશના કહેવાતા યુવા નેતાએ કહ્યું કે ગુજરાતમાં ડ્રગ પકડાય છે. દેશની જનતા સમજે છે પરંતુ જેને દેશ ચલાવવાનું સ્વપ્નું છે એને સમજ નથી પડતી. રાહુલ ગાંધી પર નામ લીધા વગર ગૃહમંત્રીએ પ્રહાર કર્યા હતા. પંજાબ, દિલ્લી, મહારા, રાજસ્થાનમાં ડ્રગ જતું ગુજરાત પોલીસે અટકાવ્યું છે. ડ્રગ મામલે રાજનીતિ ન થવી જોઈએ. આ પ્રકારની હલકી રાજનીતિ દેશની એકતા તોડી રહી છે. 

આ પણ વાંચો....

Gujarat Congress : ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો કોંગ્રેસના બે મોટા નેતાઓએ આપ્યા રાજીનામાં

Lumpy Virus : ગુજરાતમાં આજે લમ્પી વાયરસને કારણે 159 પશુઓના મોત થયા, જાણો કેટલા જિલ્લામાં ફેલાયો વાયરસ

RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે

Monkeypox in US: ઝડપથી ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ, અમેરિકામાં હેલ્થ ઈમરજન્સી જાહેર, અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Embed widget