શોધખોળ કરો
Advertisement
સુરતનો આ વિસ્તાર બન્યો કોરોના હોટસ્પોટ, એક જ દિવસમાં 33 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ, જાણો વિગત
કતારગામ વિસ્તાર કોરોના હોટ સ્પોટ બન્યો છે. સુરત કતાર ગામમાં એક જ દિવસમાં 33 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ પછી સુરતમાં સૌથી વધુ કોરોનાના સૌથી વધુ કેસો છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારની ચિંતા સતત વધી રહ્યા છે. કતારગામ વિસ્તાર કોરોના હોટ સ્પોટ બન્યો છે. સુરત કતાર ગામમાં એક જ દિવસમાં 33 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સુરત શહેરમાં ગઈ કાલે નોંધાયેલા 95 પોઝિટિવ કેસ પૈકી 33 કેસ કતારગામમાં નોંધાયા છે. સેન્ટ્રલ ઝોનમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. વરાછા એ ઝોનમાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. વરાછા બી ઝોનમાં 10 કેસ, ઉધના ઝોનમાં 10 કેસ, લીંબાયત ઝોનમાં 9 કેસ, અઠવા ઝોનમાં 5 કેસ અને રાંદેર ઝોનમાં 4 કેસ નોંધાયા છે.
અત્યાર સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 413 કેસ નોંધાયા
વરાછા એ ઝોનમાં 339 કેસ નોંધાયા
વરાછા બી ઝોનમાં 126 કેસ નોંધાયા
રાંદેર ઝોનમાં 175 કેસ નોંધાયા
કતારગામ ઝોનમાં 693 કેસ નોંધાયા
લિંબાયત ઝોનમાં 807 કેસ નોંધાયા
ઉધના ઝોનમાં 335 કેસ નોંધાયા
અઠવા ઝોનમાં 130 કેસ નોંધાયા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement