શોધખોળ કરો
Advertisement
ભાજપના ક્યા નેતાની કારમાં દારૂની હેરફેર થતી પોલીસે પકડી ? જાણો કેટલાનો દારૂ પકડાયો ?
બુટલેગર રાકેશ ચૌહાણ આ કાર ચિરાગ સોનારીયા પાસેથી લઈ ગયો હતો. અડાજણ પોલીસે મરસીડીઝ કાર કબ્જે કરી 28 હજારનો દારૂ જપ્ત કર્યો છે.
સુરતઃ ભાજપના નેતા અને પૂર્વ કોર્પોરેટર અનિલ સોનારીયાની કારમાં દારૂની હેરાફેરી સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બુટલેગરે દારૂની હેરાફેરી માટે પૂર્વ કોર્પોરેટર અનિલના પુત્ર ચિરાગ પાસેથી કાર લીધી હતી. અંગત કામ માટે કારની જરૂર છે તેમ કહી કાર બુટલેગર લઈ ગયો હતો.
બુટલેગર રાકેશ ચૌહાણ આ કાર ચિરાગ સોનારીયા પાસેથી લઈ ગયો હતો. અડાજણ પોલીસે મરસીડીઝ કાર કબ્જે કરી 28 હજારનો દારૂ જપ્ત કર્યો છે. પૂર્વ કોર્પોરેટરનો પુત્ર ચિરાગ અને બુટલેગર રાકેશના મોબાઈલ કોલની ડિટેલ પણ તપાસવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement