શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરત: ગાંધીજીના પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી ગાંધીનું દુઃખદ નિધન
ગાંધીજીના પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી ગાંધીનું દુઃખદ નિધન થયું છે. 95 વર્ષની વયે સુરતની સિવિલ હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે.
સુરતઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી ગાંધીનું દુઃખદ નિધન થયું છે. 95 વર્ષની વયે સુરતની સિવિલ હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. નોંધનીય છે કે, પતિ કનુભાઈ ગાંધીના નિધન બાદ સુરતના ભીમરાડ ગામમાં તેઓ રેહતા હતા.
ભીમરાડમાં છેલ્લા બે વર્ષથી રહેતા ડો. શિવાલક્ષ્મી ઘરમાં પડી ગયા હતા. આ પછી સાતેક દિવસથી તબિયત ખરાબ હતી. જેની સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે. 2013માં કનુભાઈ શિવાલક્ષ્મી સાથે ભારત આવ્યા હતા. શરૂઆતમાં દિલ્હી, બેંગલોર અને મરોલી આશ્રમમાં રહ્યા પછી વર્ષ 2014માં કનુભાઈ પત્ની સાથે સુરતના શ્રી ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion