શોધખોળ કરો

નવસારીઃ કાળયુગી પિતરાઈ ભાઈઓએ બહેનની સાથે આચર્યું દુષ્કર્મ, કેવી રીતે સમગ્ર ઘટના આવી સામે?

ખેરગામમાં કાળયુગી પિતરાઈ ભાઈઓએ બહેનની સાથે દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મ આચરનાર ત્રણેય સગીરવયના હોવાનું સામે આવ્યો છે.

નવસારીઃ તાલુકાના ખેરગામમાં એક જ દિવસમાં બળાત્કારની બે-બે ઘટનાઓ પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. ખેરગામમાં કાળયુગી પિતરાઈ ભાઈઓએ બહેનની સાથે દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મ આચરનાર ત્રણેય સગીરવયના હોવાનું સામે આવ્યો છે. યુવતી સાથે ગેંગરેપ કરનાર પારિવારિક સભ્યો જ છે. દુષ્કર્મ કરનાર ત્રણ આરોપીઓ ની ઉંમર 14,13,10 વર્ષ છે. ખેરગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીને 3 માસનો ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી છે. બાળકીને સારવાર માટે વલસાડ ખાતે ખસેડવામાં આવી છે. ખેરગામ તાલુકા એક જ દિવસમાં 2 બળાત્કારની ઘટના સામે આવી છે. અન્ય ઘટનાની વાત કરીએ તો13 વર્ષની સગીરાને અંગતપળોનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. પીડિતાએ તેના પરિવારને જાણ કર્યા બાદ સમગ્ર કેસની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ આદરીને કિશોરીને મેડિકલ ચેક અપ અને ઉંમરની ખરાઈ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. 3 ઓક્ટોબરે સગીરા ગ્રૂપમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી મળવા બોલાવી હતી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ તેને બદનામ કરવાની ધમકી આપી હતી. કિશોરીએ દુષ્કર્મ વખતે ભાગવાની કોશિષ કરી તો માર માર્યો હતો. 21 વર્ષનો યુવક અગાઉ પણ એક યુવતીને લઈ ને ભાગી ગયો હતો. હાલ ખેરગામ પોલીસે યુવકની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget