શોધખોળ કરો

સુરતમાં આરોગ્યની ટીમ પર થૂંકનાર એક આરોપી મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

પુણામાં આરોગ્યી ટીમ NRC અને NPRની તપાસ કરવા આવી હોવાનો વહેમ રાખીને આરોગ્યની ટીમ અને આશા વર્કર પર લોકોએ હુમલો કર્યો હતો.

સુરતઃ શહેરમાં આરોગ્ય કર્મી પર થૂંકીને કોરોનાગ્રસ્ત કરવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. થૂંકીને જીવલેણ કરનાર 6 આરોપી પૈકી 1 મહિલા આરોપીનો કોરોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ આરોગ્યકર્મીઓના કોરોના ટેસ્ટકરવામાં આવશે. સાથે જ પુણા મોલીસ મથકમાં પોલીકર્મીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલા સુરતમાં NRC અને NPRનો સર્વે કરવા આવતાં હોવાની અફલા ફેલાતાં ટોળું ભેગું થઈ ગયું હતું. ત્યાર બાદ આરોગ્યની ટીમ અને આશા વર્કર પર લોકોએ હુમલો કર્યો હતો. ત્યાર બાદ પુણા પોલીસે મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથધરી હતી. પુણામાં આરોગ્યી ટીમ NRC અને NPRની તપાસ કરવા આવી હોવાનો વહેમ રાખીને આરોગ્યની ટીમ અને આશા વર્કર પર લોકોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ પુણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. આ વિસ્તારાં આરોગ્યની ટીમ પોંચી ત્યારે આરોપીઓએ આરોગ્યની ટીમ પર થુંકીને કોરોના પોઝિટિવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો

Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા

'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ

Look Back 2024: ભારતમાં 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા PM, અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તન

ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર

Embed widget