શોધખોળ કરો

સુરતમાં જમાઈને કાકીસાસુ સાથે બંધાયા સંબંધ, બન્ને ભાગી ગયા પછી શું થયું? જાણો

કાપડ માર્કેટ સાથે સંકળાયેલા યુવકે અને તેના કાકીસાસુની આંખ મળી ગઈ હતી ત્યાર બાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. એક જ સોસાયટીમાં રહેતા હોવાથી અવાર-નવાર એકબીજાને મળવાનું થતું હતું.

સુરત: થોડા દિવસો પહેલા જ દક્ષિણ ગુજરાતમાં વેવાઈ જ પોતાના વેવાણને લઈને ભાગી ગયા હતાં તે સમાચાર સમગ્ર ગુજરાતમાં વાયરલ થયા હતાં. જ્યારે સોશિયલ મીડિયામાં રમૂજ પણ વહેતી થઈ હતી. ત્યારે સુરત જિલ્લામાં એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવક પોતાની કાકી સાસુને ભગાડી ગયો હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સમાચાર પ્રમાણે, સુરતના કતારગામમાં રહેતો 32 વર્ષિય યુવક 45 વર્ષીય સગા કાકીસાસુને ભગાડીને લઈ ગયો હોવાના સમચારે જોર પકડ્યું છે. જોકે આ ઘટનામાં હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી અને પોલીસમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. આ સમાચારની અમે પૃષ્ટિ કરતા નથી. સુરતમાં જમાઈને કાકીસાસુ સાથે બંધાયા સંબંધ, બન્ને ભાગી ગયા પછી શું થયું? જાણો કતારગામ ખાતે રહેતી કાકીસાસુ સાથે જમાઈ ત્રણ દિવસથી ભાગી જતાં સમાજમાં બદનામીના ડરથી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવામાં આવી નથી પરંતુ પરિવારજનો પોતાની રીતે બન્નેની શોધી રહ્યા છે. સુત્રો પ્રમાણે, કાપડ માર્કેટ સાથે સંકળાયેલા યુવકે અને તેના કાકીસાસુની આંખ મળી ગઈ હતી ત્યાર બાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. સુરતમાં જમાઈને કાકીસાસુ સાથે બંધાયા સંબંધ, બન્ને ભાગી ગયા પછી શું થયું? જાણો કાકીસાસુ અને જમાઈ બંને સુરતની એક જ સોસાયટીમાં રહેતા હોવાથી અવાર-નવાર એકબીજાને મળવાનું થતું હતું. બન્ને એકબીજાના પ્રેમમાં પાગલ હતા અને કોઈને ખબર ન પડે તે રીતે મળતાં હતાં. જોકે મહત્વની વાત એ છે કે, કાકીસાસુ અને જમાઈ રંગરેલિયા મનાવતાં પકડાયા પણ હતાં જેને લઈને સાસરિયાઓ અને જમાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ ત્યાર બાદ જમાઈને ધોલાઈ પણ કરી હતી. સુરતમાં જમાઈને કાકીસાસુ સાથે બંધાયા સંબંધ, બન્ને ભાગી ગયા પછી શું થયું? જાણો ત્યાર બાદ જમાઈ અને સાસરિયા પક્ષ વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું અને ફરીવાર આવું નહીં તેવી બાંહેધરી આપી હતી. જોકે આ બધું શાંત પડતાં જ જમાઈ કાકીસાસુને લઈને ભાગી ગયો હોવાના સમાચાર સામે આવ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget