શોધખોળ કરો

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે શાકભાજી વિક્રેતા અને પાલિકા કર્મચારીઓ વચ્ચે બબાલ, જાણો વિગત

વરાછા વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ છે. પાલિકાની ટીમ અલગ અલગ વિસ્તારમાં ફરી શાકભાજી વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.

સુરતઃ શહેરમાં હાલ, કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ છે. પાલિકાની ટીમ અલગ અલગ વિસ્તારમાં ફરી શાકભાજી વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. કોરોના સંક્રમણ ઘટાડવા પાલિકા કામ કરી રહી છે. દરમિયાન આ બબાલ થઈ હતી. પાલિકા કર્મચારીઓ દ્વારા લારીઓ કબ્જે કરતાં બબાલ થઇ હતી. શાકભાજી વિક્રેતાઓએ VIP વિસ્તારમાં કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને ગરીબોને હેરાન ન કરવા જણાવ્યું હતું.

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Milk Price: સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો,સુમુલ ડેરીએ પણ વધાર્યાં દૂધના ભાવ

Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ

વિડિઓઝ

Accident: બનાસકાંઠાનો પરિવાર રાજસ્થાનમાં ભયંકર અકસ્માતનો બન્યો ભોગ
Gujarat Politics:ભાજપના ત્રણ નેતાના પુત્રોની રાજનિતીમાં વધી સક્રિયતા
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
કેશોદ-બાલાગામ રોડ પર ભીષણ અકસ્માત, વાહનમાં આગ લાગતાં 3 લોકો જીવતા સળગ્યાં
ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં

Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન

Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ

પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?

Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ

Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર

Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું

જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Embed widget