શોધખોળ કરો

SURAT : પાંડેસરા વરદાન જ્વેલર્સમાં લૂંટ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો

Surat News : બે અજાણ્યા શખ્સો મોઢે કપડું બાંધી, હાથમાં દેશી બનાવટની બંદૂક લઇ સોના-ચાંદી અને રોકડની લૂંટ કરવા આવ્યાં હતા.

Surat : સુરતના પાંડેસરામાં વરદાન જ્વેલર્સમાં થયેલી લૂંટ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. વરદાન જ્વેલર્સમાં લૂંટ પ્રકરણમાં પોલીસ તાપસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વરદાન જ્વેલર્સમાં લૂંટના ગુનાને અંજામ આપનાર બાળ ગુનેગાર હોવાનું ખુલ્યું છે. પોલીસે આ બાળ ગુનેગારની અટકાયત કરી છે અને  તેની પાસેથી ગુનામાં વપરાયેલ બાઇક અને હાથ બનાવટની ગન સાથે  કાર્ટુસ કબ્જે કરવામાં આવ્યાં છે. આ ગુનામાં અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. 

સુરતના પાંડેસરામાં વરદાન જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે  અજાણ્યા શખ્સો મોઢે કપડું બાંધી, હાથમાં દેશી બનાવટની બંદૂક લઇ સોના-ચાંદી અને રોકડની લૂંટ કરવા આવ્યાં હતા. જો કે  જ્વેલર્સના માલિકે  પ્રતિકાર કરતા લૂંટ નિષ્ફળ નીવડી હતી. લૂંટ કરવા આવેલા આ બે ગુનેગારો પૈકી એ બાળ ગુનેગાર હોવાનું તાપસમાં સામે આવ્યું છે. 

સોશિયલ મીડિયામાં દોસ્તી કરવી પરણિતાને પડી ભારે
આજ કાલ સોશિયલ મીડિયાના માધ્યમથી દોસ્તી થવી સામાન્ય બાબત થઈ છે. જોકે આ દોસ્તી ક્યારેય મોટી મુસીબત પણ નોતરતી હોવાની ઘટના સામે આવી ચૂકી છે. હવે આવી જ ઘટના સુરતના રાંદેરમાં સામે આવી છે જ્યાં પરણિતા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુષ્કર્મનો વિડિયો બનાવી બ્લેકમેલ કરી 90 હજાર પણ પડાવ્યા હોવાની વાત સામે આવી છે. પ્રેમીને પામવાના ચક્કરમાં યુવતીએ પતિ-પુત્રી અને રૂપિયા પણ ગુમાવ્યા છે. પ્રેમીએ દગો આપતા યુવતીએ રાંદેર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

કચ્છ : નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા
કચ્છના રાપર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાપરના ગામમાં નાના ભાઈએ જ મોટા ભાઈને પતાવી દઈ લાશને કૂવામાં નાખી દીધી હતી. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર સાટામાં આપેલી દિકરીને વળાવવામાં વિલંબ કરતા સગા ભાઈએ જ મોટા ભાઈને પતાવી દીધો હતો. મૃતકે ભાઈના લગ્ન કરાવી સાટામાં દીકરી પરણાવેલી હતી. દીકરીને સાસરે વળાવવામાં મોટો ભાઈ વિલંબ કરતો હોવાથી બંને ભાઈઓ વચ્ચે અવર નવર બોલાચાલી થતી. આખરે કંટાળીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget