શોધખોળ કરો

સુરતઃ ડાયમંડ-રીયલ એસ્ટેટ બિઝનેસમેને 24 વર્ષની યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, મુંબઈના બારમાં માણ્યું શરીર સુખ ને પછી....

શહેરના વરાછામાં હીરાના વેપારી સામે વધુ એક બળાત્કારની ફરિયાદ નોંધાતા ખભળાટ મચી ગયો છે. પહેલી યુવતીએ ફરિયાદ નોંધાવી ત્યારથી વેપારી ફેરાર થઈ ગયો છે.

સુરત: શહેરના વરાછામાં હીરાના વેપારી સામે વધુ એક બળાત્કારની ફરિયાદ નોંધાતા ખભળાટ મચી ગયો છે. પહેલી યુવતીએ ફરિયાદ નોંધાવી ત્યારથી વેપારી ફેરાર થઈ ગયો છે. હવે અન્ય યુવતીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ કરનાર યુવતી સોશિયલ મીડિયાથી વેપારીના સંપર્કમાં આવી હતી. આ પછી વેપારીએ લગ્નની લાલચ આપીને યુવતી સાથે વારંવાર શરીર સુખ માણ્યું હતું. જેને કારણે યુવતી પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. જોકે, વેપારીએ ગર્ભપાત કરાવી દીધો હતો. આ પછી યુવતી સાથેના તમામ સંબંધો તોડી નાંખતા યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગતો એવી છે કે, સુરતના વરાછામાં ડાયમંડ વર્લ્ડમાં હીરાની ઓફિસ ધરાવતા વસંત પટેલ સામે થોડા દિવસ પહેલા એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ યુવતીને પોતાની ઓફિસે નોકરી માટે બોલાવી ઠંડા પીણામાં કોઈ નશીલો પદાર્થ ભેળવીનો યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ બાદ વેપારી ગુમ થઈ ગયો હતો. આ ફરિયાદ થઈ ત્યારથી વેપારી પોલીસ પકડથી દૂર છે. વેપારી સામે થયેલી બીજી ફરિયાદની વાત કરીએ તો, સુરતના વેડ રોડ પર રહેતી 24 વર્ષીય યુવતી દોઢ વર્ષ પહેલા સોશિયલ મીડિયાથી વસંત ભીખા પટેલના સપર્કમાં આવી હતી. આ પછી બંનેએ ફોન પર પણ વાતચીત શરૂ કરી હતી. તેમજ વસંતે યુવતીને પ્રપોઝ કર્યું હતું અને તેનો પરિવાર આફ્રિકા રહે છે. તેમજ તેની સાથે મૈત્રી કરારથી રહેવા માંગે છે, તેમ જણાવ્યું હતું. શરૂઆતમાં તો યુવતીએ ઇનકાર કરી દીધો હતો. આ પછી યુવતીને વસંત પટેલે પોતાની ઓફિસે બોલાવી હતી અને અહીં વસંતે ફરીથી મૈત્રી કરારથી સંબંધ રાખવાનું કહ્યું હતું. યુવતીએ ઇનકાર કરતા વસંતે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી આરોપી યુવતીને વારંવાર ઓફિસે બોલાવી વારંવાર બળાત્કાર ગુજારતો હતો. વસંત યુવતીને પ્રથમ બળાત્કારનો વીડિયો ઉતાર્યો હોવાનું કહીને બ્લેકમેલ કરી વારંવાર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. વસંત યુવતીને મુંબઈ ફરવા લઈ જઈ એક બાર-હોટલમાં પણ તેની સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. અવારનવાર શરીર સંબંધ બાંધવાથી યુવતી ગર્ભવતી બની ગઈ હતી. જે બાદમાં હીરા વેપારીએ કોઈ દવા આપીને યુવતીનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '

Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?

RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા

લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો

ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ

Health Tips: દૂધ ઉકળે ત્યારે તમે પણ તેના પર મારો છો ફૂંક, જો તેના નુકસાન જાણી લેશો તો ક્યારેય નહીં કરો આવી ભૂલ

Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?

Embed widget