શોધખોળ કરો

સુરત: કામરેજમાં માનવ સેવા ટ્રસ્ટમાં એકસાથે 80 લોકો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ

80 પૈકીના 20 લોકોને સુરત સિવીલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય 60 લોકોને ચેરિટેબલ ટ્રસ્ટના મકાનમાં આઈસોલેટ કરાયા.

સુરત: જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. કામરેજ નજીક ધોરણ-પારડી પાસે આવેલા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના 80 લોકો કોરનાથી સંક્રમિત થયા છે. એકસાથે 80 લોકો કોરોનાની ચપેટમાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે આરોગ્ય વિભાગના ચોપડે માત્ર 22 કેસ જ નોંધાયા છે. 80 પૈકીના 20 લોકોને સુરત સિવીલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય 60 લોકોને ચેરિટેબલ ટ્રસ્ટના મકાનમાં આઈસોલેટ કરાયા છે. માનવ ચેરિટેબલ ટ્રસ્ટમાં 227થી વધુ આશ્રિતો આશરો લઈ રહ્યા છે. શુક્રવાર અને શનિવારના આશ્રિતોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા. રેપિડ ટેસ્ટમાં બે દિવસમાં 80 લોકો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશનમાં 168 અને સુરતમાં 59 મળી કુલ 227 કેસ નોંધાયા હતા. સુરત કોર્પોરેશનમાં 169 અને સુરતમાં 74 મળી કુલ 243 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,72,944 પર પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 3719 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ

Embed widget