શોધખોળ કરો

Surat : મિઝોરમની યુવતીની રહસ્યમય સંજોગોમાં ફ્લેટમાંથી મળી આવી લાશ, પોલીસે હાથ ધરી તપાસ

સુમન આનંદ આવસના E બિલ્ડીંગના ફ્લેટ(રૂમ) નંબર 503માંથી મિઝોરમની આશા સારકી નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.  રહિશોને બંધ ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરબ્રિગેડે દરવાજો ખોલતા કોહવાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર સાથે આવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી 20 વર્ષીય યુવતીની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતીના ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. 

આ અંગેની વિગતો એવી છે કે, સુમન આનંદ આવસના E બિલ્ડીંગના ફ્લેટ(રૂમ) નંબર 503માંથી મિઝોરમની આશા સારકી નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.  રહિશોને બંધ ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરબ્રિગેડે દરવાજો ખોલતા કોહવાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર સાથે આવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસોથી આશાનો ફ્લેટ બંધ રહેતો હતો. તેમજ અંદરથી ભયંકર દુર્ગંધ આવી રહી હોવાથી પાડોશીઓ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડ સહિત પોલીસે ઘટના સ્થળે આવીને દરવાજો તોડતા અંદરથી મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. સાથે જ આજુ બાજુ મોટા પ્રમાણમાં દારૂ ની બોટલ પણ મળી આવી હતી. હાલ ઉમરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Senyar Alert: આ તારીખ નોંધી લો! ભારત પર ત્રાટકશે ભયંકર વાવાઝોડું 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદનું IMD નું મોટું એલર્ટ

પાટણથી કચ્છ સુધી ભડકો! જીજ્ઞેશ મેવાણીના એક નિવેદને પોલીસ બેડામાં લગાવી આગ, જાણો શું કહ્યું હતું?

Gujarat Police Special Drive: 100 કલાકમાં 31,000 થી વધુની તપાસ! ગુજરાત પોલીસે શોધી કાઢ્યા રાષ્ટ્રવિરોધી તત્વો, રિપોર્ટ જોઈ ચોંકી જશો

Vadodara Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિનો કાંટો કાઢ્યો, 5 દિવસ બાદ કબરમાંથી મૃતદેહ બહાર કઢાતા ફૂટ્યો હત્યાનો ભાંડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Dharmendra Passes Away: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Senyar Alert: આ તારીખ નોંધી લો! ભારત પર ત્રાટકશે ભયંકર વાવાઝોડું 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદનું IMD નું મોટું એલર્ટ
Cyclone Senyar Alert: આ તારીખ નોંધી લો! ભારત પર ત્રાટકશે ભયંકર વાવાઝોડું 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદનું IMD નું મોટું એલર્ટ
પાટણથી કચ્છ સુધી ભડકો! જીજ્ઞેશ મેવાણીના એક નિવેદને પોલીસ બેડામાં લગાવી આગ, જાણો શું કહ્યું હતું?
પાટણથી કચ્છ સુધી ભડકો! જીજ્ઞેશ મેવાણીના એક નિવેદને પોલીસ બેડામાં લગાવી આગ, જાણો શું કહ્યું હતું?
Gujarat Police Special Drive: 100 કલાકમાં 31,000 થી વધુની તપાસ! ગુજરાત પોલીસે શોધી કાઢ્યા રાષ્ટ્રવિરોધી તત્વો, રિપોર્ટ જોઈ ચોંકી જશો
Gujarat Police Special Drive: 100 કલાકમાં 31,000 થી વધુની તપાસ! ગુજરાત પોલીસે શોધી કાઢ્યા રાષ્ટ્રવિરોધી તત્વો, રિપોર્ટ જોઈ ચોંકી જશો
Vadodara Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિનો કાંટો કાઢ્યો, 5 દિવસ બાદ કબરમાંથી મૃતદેહ બહાર કઢાતા ફૂટ્યો હત્યાનો ભાંડો
Vadodara Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિનો કાંટો કાઢ્યો, 5 દિવસ બાદ કબરમાંથી મૃતદેહ બહાર કઢાતા ફૂટ્યો હત્યાનો ભાંડો
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું-
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
BLO duty workload: BLO ની કામગીરી જીવલેણ બની? જામનગરમાં મહિલા શિક્ષિકા ચાલુ ફરજે ઢળી પડ્યા, સીધા ICU માં!

Gold Investment Tips: સોનાની તેજીનો ફુગ્ગો ફૂટી ગયો? હવે ભાવ વધશે કે ઘટશે? રિપોર્ટમાં થયો મોટો ધડાકો

ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન

Embed widget