શોધખોળ કરો

Surat : લાખોની કિંમતના વ્હાઇટ રોડિયમ સાથે પકડાઇ મહિલા, ક્યાં છૂપાવ્યું હતું રોડિયમ?

શારજાહ-સુરત ફ્લાઈટમાંથી એક મહિલા કિંમતી ધાતુ સાથે પકડાઇ છે. વ્હાઈટ રોડિયમ કોટેડ ગોલ્ડના બે ટૂકડા સાથે પકડાઈ. વાયર સ્વરૂપમાં ગોલ્ડ કોટેડ રોડિયમ લાવી હતી.

સુરત: શારજાહ-સુરત ફ્લાઈટમાંથી એક મહિલા કિંમતી ધાતુ સાથે પકડાઇ છે. વ્હાઈટ રોડિયમ કોટેડ ગોલ્ડના બે ટૂકડા સાથે પકડાઈ. વાયર સ્વરૂપમાં ગોલ્ડ કોટેડ રોડિયમ લાવી હતી. બે ટૂકડા પેસેન્જર ટ્રોલીમાં સંતાડી લઈ જતી હતી. એરપોર્ટના કસ્ટમ વિભાગે પકડી પાડી છે. 100 કિ.ગ્રામ રોડિયમની અંદાજિત બજાર કિંમત રૂ 5.3 લાખ જેટલી થાય છે. 

Valsad News : વલસાડમાં નકલી નોટોનું મોટું ખૌભાંડ ઝડપાયું છે. વલસાડની એસઓજીની ટીમે નકલી નોટનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. એસઓજીની ટીમને  કપરાડા તાલુકાના 2 અને નાસિકના 1 યુવકને એસઓજીના છટકાંમાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે 5.50 લાખની 500ના દરની ડુપ્લિકેટ નોટ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ એક યુવકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસને બાતમી મળતા ટ્રેપ ગોઠવી 
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ડુપ્લીકેટ નોટ ઠાલવી ભારતના અર્થ તંત્રને નુકશાન પહોંચાડવાનું ષડયંત્ર નાસિકથી ચાલી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે વલસાડ એસપી  ડો. રાજદીપસિંહ ઝાલા, એસઓજી પીઆઇ  સીબી ચૌધરી  અને એસઓજી પીએસીઆઈ એલ જી રાઠોડ અને તેમની ટીમે ડમી ગ્રાહકને મોકલી બાતમી વાળી જગ્યાએ ટ્રેપ ગોઠવી હતી. 

ત્રણ આરોપી ઝડપાયા, એક વોન્ટેડ જાહેર 
બાતમીના વર્ણનવાળો ઇસમ આવતા એસઓજીની ટીમે 5.50 લાખના દરની રૂ 500ની નોટના જથ્થા સાથે ત્રણ શખસોને ઝડપી પાડયા હતા અને 1 ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કપરાડાના 2 યુવકો અને નાસિકનો એક યુવક મળી 3 યુવકોને ઝડપી પાડયા હતા. જ્યારે નાસિકમાં રહેતો માસ્ટર માઈન્ડ  ન મળતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

અંતરિયાળ વિસ્તારમાં ચાલતા નકલી નોટના કૌભાંડને લઈને વલસાડ પોલીસ દ્વારા આ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે હાલ 1094 નંગ નોટો સાથે 3 આરોપી ની ધરપકડ કરાઈ છે. મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે.

માતાએ 3 વર્ષના પુત્ર સાથે કૂવામાં જંપલાવી જીવન ટૂંકાવ્યું 
મહિસાગર જિલ્લાના  સંતરામપુર તાલુકામાં કુવામાંથી માતા અને નાના પુત્રનો મૃતદેહ મળી આવતા અરેરાટી મચી ગઈ છે. માતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે કૂવામાં જંપલાવી જીવન ટૂંકાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સંતરામપુરના નાના અંબેલા ગામે આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ મામલે મૃતક યુવતીના પતિ, સસરા, સાસુ અને નણંદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જો કે આ મહિલાએ ક્યા કારણે આ પગલું ભર્યું તેની માહિતી હજી સામે આવી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget