શોધખોળ કરો
Surat : વિજેતા બનેલા આપના 27 ઉમેદવારોની સંપૂર્ણ યાદી આ રહી, જાણો કયા વોર્ડમાં કોનો થયો વિજય?
સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે અને 27 ઉમેદવારોની જીત થઈ છે.

સુરત આપના વિજેતા ઉમેદવારો.
સુરતઃ સુરતમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે અને 27 ઉમેદવારોની જીત થઈ છે. અહીં આમ આદમી પાર્ટીના તમામ વિજેતાઓના વોર્ડ વાઇઝ નામ આપ્યા છે, જે નીચે પ્રમાણે છે વોર્ડ નંબર 2 ભાવના સોલંકી મોનાલી હિરપરા અલ્પેશ પટેલ રાજુ મોરડીયા વોર્ડ 3 ઋતુ દુગધરા સોનલ સુહાગીયા કનુ ગેડિયા મહેશ અણઘણ વોર્ડ 4 કુંદન કોઠીયા સેજલ માલવિયા ઘનશ્યામ મકવાણા ધર્મેન્દ્ર વાવલીયા વોર્ડ 5 નિરાલી પટેલ મનીષા કુકડીયા કિરણ ખોખાણી અશોક ધામી વોર્ડ 7 દિપ્તી સાંકળીયા ડો. કિશોર રૂપારેલિયા વોર્ડ 8 જ્યોતિ લાઠીયા વોર્ડ 16 પાયલ સાકરિયા શોભના કેવડિયા જીતુ કાછડિયા વિપુલ મોવલિયા વોર્ડ 17 રચના હિરપરા સ્વાતિ ઢોલરિયા વિપુલ સુહાગિયા ધર્મેશ ભંડારી
વધુ વાંચો





















