યુવક મોબાઈલ પર મૂવી જોતો હતો ને મિત્રે ઘરમાં ઘૂસીને પત્નિ સાથે પરાણે બાંધ્યા શરીર સંબંધ, પછી યુવકને ફોન કરીને શું કહ્યું ?
પરિણીતાએ પ્રતિકાર કરવા છતાં તે હવસ સંતોષવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત ઘરેથી પરિણાતીના પતિને ફોન કરીને કહ્યું કે, મૈંને તેરી બીબી કે સાથ મઝે લે લી.
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલમાં મશગૂલ થઈ ગયેલા પતિને તેની પત્નીની લાજ લૂંટાઈ ગઈ હોવા છતાં ખબર નહોતી પડી. મિત્ર એ જ મિત્રની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે મહિલાનો પતિ ફ્લેટ નીચે જ બેસીને મોબાઈલમાં ફિલ્મ જોતો હતો.
પતિના ફોનમાં કોઈનો ફોન આવ્યો ને......
શહેરમાં રહેતી 21 વર્ષીય પરિણીતા ઘરમાં સોમવારે રાત્રે પતિ સાથે સૂતી હતી. કોસાડ આવાસમાં રહેતી પરિણાતીનો પતિ મોબાઈલનો ધંધો કરતો હતો. બે વાગે તેના પતિના ફોનમાં કોઈને ફોન આવતાં તે નીચો ગયો હતો. થોડી નિનિટ બાદ દરવાજો ખખડતાં પરિણીતાએ દરવાજો ખોલતાં તેના પતિનો મિત્ર સામે ઉભો હતો. તે કંઈ સમજે પહેલા જ પરિણીતીનું ગળું દબાવી બેડરૂમમાં લઈ ગયો હતો.
પતિ ફલેટ નીચે હતો ને ઉપર......
પરિણીતાએ પ્રતિકાર કરવા છતાં તે હવસ સંતોષવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત ઘરેથી પરિણાતીના પતિને ફોન કરીને કહ્યું કે, મૈંને તેરી બીબી કે સાથ મઝે લે લી. ઘટના બની ત્યારે પતિ ફ્લેટની નીચે જ હતો અને ફોનમાં ફિલ્મ જોતો હતો.
આરોપીની હરકતોથી કંટાળી પતિની મિત્રતા તોડવી અન્યત્ર રહેવા જતા રહ્યા
એવી પણ વિગત સામે આવી છે કે દુષ્કર્મ કરનારો શખ્સ અને મહિલા તથા તેનો પતિ પહેલા નજીકમાં જ રહેતા હતા. મહિલાનો પતિ તેનો ખાસ મિત્ર હતો પરંતુ આરોપીની કેટલીક ટેવોના કારણે તેણે દોસ્તી તોડાવી નાંખી હતી અને બે મહિના પહેલા મકાન ખાલી કરાવીને અન્યત્ર રહેવા જતા રહ્યા હતા.